________________
છેલ્લા યુગલને પુછ્યું ત્યારે એ ભાઈઓ જાણ્યા. ભગવાનને પૂછતા એ પોતાના પુત્ર છે. એની ખાત્રી થઈ. ''
છએ મુનિવર શ્રી સિદ્ધગિરિજી ઉપર અનશન કરી મોક્ષ સુખને પામ્યા.
ત્યાં દર્શન કરી અડધે ગાઊ જતાં ઉલકા જલ” નામે થલ આવે છે, અહીં દાદાના મનનું જલ આવે છે, અહીં એક નાની દેરીમાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાં છે, ચૈત્યવંદન કરી પોણો ગાઉ જતાં ” ચિલણ તળાવડી ' આવે છે, અહીં બે નાની દેરીઓ છે. તેમાં શ્રી અજિતનાથ ભગવાને અને શ્રી શાંતિનાથ ભગવાનનાં પગલાં છે. અહીં પણ કહેવાય છે કે શ્રી અજિતનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાને અહીં ચાતુર્માસ કરેલું તેની યાદી માટે અને દેરીઓ સામસામી સ્થાપન કરવામાં આવેલ. એક નદિષેણ નામ મુનિ મહારાજ કે જેઓ એક મતે શ્રી નેમિનાથવામીને અને બીજા મતે શ્રી મહાવીર સ્વામીને શાસનમાં થયા. તેઓ આ ગિરિરાજની યાત્રા કરવા આવ્યા ત્યારે આ બને દેરીઓ સામસામી હોવાથી એકની સામે બેસી ત્યવંદન કરે તે સામેના બીજ ભગવાનને પુંઠ આવે, જેથી એવી રીતે રતુતિ કરી કે જેથી બંને દેરીઓ જોડાજોડ થઈ ગઈ અને આ સ્તુતિ તે અજિત શાંતિ સ્તવન રૂપે પ્રગટ થઈ આ દેરીઓની પાસે અતિશય મહિમાવાળી ચિલ્લણ તળાવડી તથા સિદ્ધશિલા (કાઉસ્સગ્ન કરવાની) છે. . .
અહીં ચૈત્યવંદન કરવું. ચિલણ તળાવડી પાસે સિદ્ધશિલા છે ત્યાં ૧૦૮-ર૭–૨૧-૯ (યથાશક્તિ) લેગસને કાઉસ્સગ કરવામાં આવે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com