________________
૧૬૦
વાજેથી દાખલ થઈ ફરીથી દાદાના દર્શન કરવાથી દોઢ ગાઉની પ્રદક્ષિણ સંપૂર્ણ થાય છે.
૨. છ ગાઉની પ્રદક્ષિણ:- રસ્તો બહુ લાંબે અને ઊંચે નીચે હોવાથી સવારે વહેલા ચઢી દાદાના દર્શન ચૈત્યવંદનાદિ કરી રામળિની બારીથી જમણી બાજુ મોખરી ટેકરી ઉપર દેવકીજીના છ પુત્રની દેરી આવે છે.
દેવકીના છ પુત્રે વસુદેવને અનેક પત્નીઓ હતી, તેમાં દેવકીના સાત ગ કંસે વચનથી માગી લીધા હતા. કેમકે કંસને જાણ વામાં આવ્યું હતું કે, દેવકને સાતમે ગર્ભ પિતાના નાશ કરનાર છે.” દેવકીના પહેલા છ પુત્રોનું આયુષ્ય બળવાન હવાથી જન્મ પામતાં દેવે તેના પુત્રને લઈને ભદ્દીલુપુર નગરમાં નાગસાઈવાડની પત્ની સુલસાની પાસે મૂકી દીધા. હતા અને તેનાં મરેલા સંતાન દેવકી પાસે સુક્યાં હતાં કંસ એ છ મરેલાને જીવતા ધારી પત્થર ઉપર પટકીને મારી નાખ્યાને આનંદ પામતો. સાતમે પુત્ર કૃષ્ણ થયે તે. ગેકુળમાં મેટા થયા, અને કંસનો તેમણે વધ કર્યો. ભાવી કઈ મિથ્યા કરી શકતું. નથી. - સુલસાને ત્યાં મોટા થતા દેવકીએ છ પુત્રોને બત્રીસ બત્રીસ સ્ત્રીઓ સાથે લગ્ન થયાં અને બત્રીસ બત્રીસ કોડ સેનયાના માલીક બન્યા-ભગવાન શ્રી નેમિનાથજીનાં દેશના સાંભળી છએ ભાઈઓએ દીક્ષા લીધી. હંમેશા છઠ્ઠને પારણે છઠ કરવા લાગ્યા. એક વખતે દ્વારિકા નગરીમાં દેવકીના ઘેર બલ્બની જેડમાં છએ ગોચરી ગયા. દેવકીએ ભાવથી ગોચરી વહેરાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com