________________
૧૫૮
(૬) શ્રી ગિરિરાજની પાળે
પાજ એટલે પાગ-ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તામુખ્ય ચાર છે.
(૧)–પાલીતાણા પાજ-જયતલાટીએ ચૈત્યવંદન્ કરી ચઢાય છે. આ પાજ ઉત્તર દિશાની.
(ર)-શત્રુંજયનદીની પાજ-પાલીતાણાં રશહેરથી નીકળી નહાર બીલ્ડીંગથી ડાબી બાજુની સડકે લગગલ ચાર માઇલ જવાથી શત્રુંજય નદી આવે છે. ત્યા જઈ શત્રુંજય નદીનું પાણી ગાળીને જુદા વાસણમાં લઈ ઉપયોગ પૂર્ણાંક સ્નાન કરી, પૂજાનાં કપડા પહેરી, ત્યાં શ્રી આદિનાથ ભગવાનનાં પગલાંની પૂજા કરી, યાપૂર્વક શ્રી ગિરિરાજ ઉપર ચઢી યાત્રા કરવી.
જત્રુજય નદીએ નાહીને, મુખખાંધી મુખકેષ; દેવયુગાદિ પૂછએ, આણી મન સ`તેા.”
શત્રુય નદીમાં બ ંધ બંધાયેલા હોઈ હવ તે પગલાં મૂળ જગ્યાથી ખસેડી ગામ પાસે સ્થાપન કરવામાં આવનાર છે. આ પાજ પૂદિશાની છે.
૩. રાહીશાળાની પાજ રાહીશાળાથી ચઢાય છે. વચમાં એક કુંડ આવે છે. રાહીશાળા ગામ પાસે એક જિનમદિર છે. તે પણ અંધ અંધાયાના કારણે ઉપાડી લઇ શત્રુંજય નદીના ડેમ ઉપર બંધાવવામાં આવનાર છે. રાહીશાળા ગામ પાસે એક ગામ છે, ત્યાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દન કરી શરુઆત પશ્ચિમ દિશામાંથી ચઢવાની થાય છે. અને પછી ઉત્તર દિશા તરફ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com