________________
૧૩ કેરણી જેવા બે સુંદર ગેખલા કરાવેલા છે. આ ગેખલા સાસુ વહુના કહેવાય છે. છતમાં સાસુ વહુની કથા કેતરેલી છે. અને ભાવવ હી શાલભંજકા પુતળીઓ છે.
પ- શ્રી અજિતનાથ, ૬-૭ શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિર છે. ફરતો કિલ્લો છે.
આ ટુંકમાં ૪૬૭ આરસના પ્રતિમાજીઓ અને ૭૩ ધાતુનાં પ્રતિમાજીઓ છે. ૧૪૫ર ગણધરનાં પગલાં છે. “
નીચેના ભાગમાં કુંડ આવેલું છે. પગથિયાં પાસે શેઠની કુળદેવી માતાજીની મૂર્તિ છે. માતાજી ચમત્કારી ગણાય છે.
કુંડ પાસે પિણેસો જેટલાં પગથિયાં ઉતરતાં પહાડમાં કતરેલી વિશાળ શ્રી આદીશ્વરજી (અદબદ) દાદાની મૂર્તિ છે ૧૮ ફુટ ઉંચી અને. ૧૪મા કુટ પહોળી છે. ઘરમદાસ શેઠે સંવત ૧૬૮૬ માં તેની છેલ્લી પ્રતિષ્ઠા કરાવી છે.
૮. બાલાસીની ટુંક ઘોઘાના દીપચંદભાઈ (હુલામણું નામ બાલાભાઈ) એ આ ટુંક સંવત :૧૮૯૩ માં બંઘાવી છે. ૧-મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે, માળ ઉપર ચામુખજી વગેરે મૂર્તિઓ છે.
૨-પુંડરીકસ્વામીજી, ૩–ચૌમુખજી, ૪–શ્રી વાસુપૂજ્ય સ્વામિ, પ–શ્રી અજિતનાથ અને દ–શ્રી શાંતિનાથ ભગવાનના મંદિરો છે.
આ ટુકમાં ૧૪૫ આરસનાં પ્રતિમાજીઓ અને ૧૩૨ ધાતુનાં પ્રતિમાઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com