________________
૧ શ્રી કુંથુનાથ અને ૨ શ્રી શાંતિનાથના બે મંદિરો છે. ટૂંકમાં ર૭૨ આરસના પ્રતિમાજીઓ અને ૪ ધાતુના પ્રતિમાજીઓ છે.
- ૬ હીમાભાઈની ટૂંક અમદાવાદ નગરશેઠ હીમાભાઈએ આ ટુંક સંવત ૧૮૮૨ માં બંધાવી હતી અને સંવત ૧૮૮૬માં પ્રતિષ્ઠા થયેલી, મુખ્ય મંદિર ઉપર ત્રણ શિખરે છે મુળનાયક શ્રી અજિતનાથ ભગવાન છે. ૨ શ્રી પુંડરીકસ્વામિ, ૩-૪ ચૌમુખજીના મંદિરે છે.
આ ટુંકમાં ૩૧૯ આરસનાં પ્રતિમાજીએ અને ૮ ધાતુના પ્રતિમાઓ છે.
૭ પ્રેમવસી (મોદી)ની ટુંક અમદાવાદના ધનાઢય વેપારી મંદી પ્રેમચંદ લવએ આ ટુંક સંવત ૧૮૩૭ માં બંધાવી છે.
મેદી પ્રેમચંદ લવજીભાઈ સંઘ લઈને શ્રી સિદ્ધગિરિજી આવ્યા હતા, શ્રી આદીશ્વર ભગવંત આદિ ટુકોનાં દર્શન કરી ખૂબ હર્ષિત થઈ ગયા અને એક સુંદર ટુંક બનાવવાની ભાવના થઈ તેથી સુંદર ટુંક બંધાવી છે. મૂલનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. સામે ૧-૨ શ્રી પુંડરીકસ્વામીજીનું મંદિર છે.
૩૪જમણી તથા ડાબી બાજુ બે માળના શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથનાં મંદિર આરસના બંધાવેલા છે. ઉપર મુખજી છે. નીચે બધા પ્રતિમાજી પાર્શ્વનાથ ભગવાનનાં છે. આબુની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com