________________
૧૨૯ ૩ છીપાવસી
આ ટુક ભાવસાર ભાઇઓએ સંવત ૧૯૭૧ માં બંધાવી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. ટુંકમાં ત્રણ મિ અને ૨૧ દેરીઓ છે. કુલ આરસનાં પર પ્રતિમાજીએ છે.
(૧) શ્રી ઋષભદેવ, (૨) શ્રી શ્રેયાંસનાથ, (૩) શ્રીનેમનાથ, (૪) શ્રી અજિતનાથ અને (૫) શ્રી શાંતિનાથ ભગવાનની બે દેરીએ સામસામે હતી તે બન્ને દેરીએ નર્દિષણસૂરીશ્વરજી એ અજિતશાંતિની રચના કરતાં સાથે આવી ગઈ છે. એમ કહેવાય છે અને (૬) શ્રી સુપાર્શ્વનાથ એમ છ મિશ છે. ૪. સાકરસી
અમદાવાદવાળા શેઠ સાકરચંદ પ્રેમ દે
આ ક સંવત ૧૯૮૩માં અ’ધાવી છે. મૂળનાયક શ્રી ચિંતામણી પાર્શ્વનાથ મેટા પચધાતુના છે. બન્ને ખાજુએ સ્ફટિક રત્નના સાથિયા છે. ટુંકમાં આરસના ૧૭૨ પ્રતિમાજી અને ૫ ધાતુના પ્રતિમાજીઓ છે.
અહીં ૧, શ્રી ચિંતામણીપાર્શ્વનાથ, ૨, શ્રી પુંડરીકસ્વામી ૩. શ્રી પદ્મપ્રભસ્વામિ. ૪ પાંડવાનુ મંદિર આ ટુંકમા ગણાય છે. ૫ નહીશ્વર (ઉજમફઈ) ની ટુક
અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઇના ફઇ ઉજમઇએ આ ટુંક સંવત ૧૮૯૩માં બધાવી છે. આમા ન દિશ્વરદ્વિપમાં આવેલા બાવન જિનાલયાની રચના કરવામાં આવી છે. ચારે બાજુ પત્થરમાં કરેલી જાળી મનાવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com