________________
૧૨૭
સવા મામાની ટ્રકના ઇતિહાસ
વણથલી ગામમાં પ્રામાણિકતા, પ્રતિષ્ઠા અને શુભ નિાના મુદ્રાલેખવાળા સવચંદ શેઠ વેપાર કરતા હતા, શેઠ-શાહુકારા બધા તેમને પેાતાની મીલકત આપતા અને જ્યારે જોઇએ ત્યારે પાછી મેળવતા.
એક ઇર્ષાખાર વેપારીએ એક ગરાસદારના કાન ભંભેરી કહ્યું કે “વચનૢ શેઠ ખેટમાં છે, માટે તમારી મુડી પાછી મળી રહી !'
ગરાસદારે શેઠ પાસે આવી પોતાની બધી મુડી પાછી માગી, તે ટાઇમે પેઢીમાં એટલી રકમ રેકડી ન હતી. વહાણે આવ્યા ન હતાં. ઉઘરાણી પણુ જલ્દી પતે એમ ન હતી, પ્રતિષ્ઠાનો સવાલ હતા, જો ના કહે તેા આબરૂ જાય એમ હતુ, શેઠને મુ ંઝવણ થઇ, ઘેાડીવાર વિચાર કરી અમઢાવ દના પ્રતિષ્ઠિત સોમચંદશેઠ ઉપર મેટી હુંડી લખી આપી, લખતાં લખતાં આંસુના બે ટીપા હૂંડી ઉપર પડી ગયા, હૂંડી ગરા સદારને આપી.
ગરાસદાર નામ પૂછતા સામચંદ શેઠને ત્યાં ગયા, શેઠ બહાર ગયા હતા, મુનિને હુંડી લીધી વાંચી, સવચંદશેઠનુ ખાતુ શેાધવા લાગ્યો, પણ ખાતું મળ્યું નહિ, એટલે ગરાસદારને કહ્યું કે શેઠ આવે ત્યારે આવજો
ગરાસદારને શંકા પડી, લાખ રૂપીયાની હુંડી હતી. બે કલાક ફરીને પાછા આવ્યા સામચંદ શેઠ હુડી હાથમાં લગ્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com