________________
૧૦૮ સુકેશલ મુનિ ઉપર પહેલે હુમલો કર્યો. મુનિ અંતગડ કેવળી થઈ મેક્ષમાં ગયા
સુવર્ણ—સેનાની દાઢ જતાં વાઘણુ વિચારમાં પડી શ્રી કીર્તિધર મુનિએ ઉપદેશ આપે વાઘણ જાતિસ્મરણ પામી અનશન કર્યું અને દેવગતિ પામી
પછી આગળ ચાલતા હનુમાનઘાટ આવે છે, ત્યાં ડાબી બાજુ ચોતરા ઉપર પૂર્વાભિમુખ શ્રી રાષભદેવ ભગવાનનાં પગલાં છે. જમણી બાજુ હનુમાનની ઉભી મૂતિ છે. અહીંથી બે રસ્તા પડે છે જમણી બાજુના રસ્તે નવ
માં જવાય છે. ડાબી બાજુના રતે શ્રી મદીશ્વરજી દાદાની મોટી ટુંકમાં જવાય છે.
હનુમાનઘાટથી દાદાની ટુંકના રસ્તે જતાં વળાંક આગળ જમણી બાજુ ડુંગરની ભેખડનાં કતરેલી મૂર્તિઓ છે. ત્યાં પગથી કતરેલા છે. પછી પગથી ચઢતાં વચ માં ડાબી બાજુ કોટમાં એક સ્થાનક છે. પછી સામે રામ પિળને ભવ્ય કલાત્મક દરવાજો દેખાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com