________________
શ્રી આદીશ્વરજી દાદાની અનુપમ ભવ્ય જ્યોતિથી ચમત્કારી મૂર્તિન! દન કરતાં હૈયુ નાચી ઉઠે છે, સંતાપા ભુલી જવાય છે, ભાવનાએ મળવાન અને છે, ત્યાંથી ખસવાનુ દીલ થતુ નથી. જાણે આ! દિવસ દાદાની સામે જ બેસી રહીએ. અહીં ત્રીજું ચૈત્યવંદન કરવું (ત્રણ પ્રદક્ષિણા કર્યા છઙાદ પણ ચૈત્યવંદન કરાય)
ચારે તરફ ૧૯૭૨ દેરીઓ, ૨૯૧૩ પાષાણનાં પ્રતિમાજી, ૧૩૧ ધાતુનાં પ્રતિમાજી, ૧૫૦૦ લગભગ પગલાંની જોડી છે. મઢિર પાસે ફરતાઆરસ જડિત ચૌક છે. રથયાત્રાના વરઘેાડા માટે રથ, પાલખી એરાવણ હાથી-ગ ડી વગેરે ચાંદીની સામગ્રી તેમજ સુવણૅ મેર વગેરે વસ્તુએ રાખવામાં આવી છે.
શેઠ નરશી કેશવજીની ટુ'કમાં (સગાળ પાળની અંદર) મૂળનાયક શ્રી અનંતનાથ ભગવાન તેમાં ૭૩૩ પાષાણનાં પ્રતિાક, ૭૧ ધાતુના પ્રતિમાજી છે.
ત્રણ પ્રદક્ષિણા
દાદાના દેરાસરમાં ત્રણ પ્રદક્ષિણા કરવાથી બધી દેરીમાં રહેલા પ્રતિમાજીના દર્શન થાય છે; જ્ઞાન દન ચારિત્રની પ્રાપ્તિ માટે ત્રણ પ્રદક્ષિણા દેવાય છે.
પહેલી પ્રદક્ષિણાઃ દાદાના દર્શન કરી, ર‘ગમ`ડપમાં ફરતાં ગાલાઓમાં દર્શન કરી, જમણી બાજુથી મહાર નીકળ એ કાચની દેરીમાં દર્શન કરી દાદાના મદિર ઉપર જવાના ના ઉપર ચઢી અંદર તથા બહાર દર્શન કરી
દાદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com