________________
';
તરીને કાંઠે આવ્યા, એક ખીજાને એળખ્યા આનંદ આનંદ થઈ ગયા, સૂકુંડને પ્રભાવ સૌના જાણવામાં આવ્યો.
પછી અન્ને જણાએ શ્રી આદીશ્વર ભગવાનની ખૂબ ભાવથી ભક્તિ કરી, રાજ્ય મેળવ્યુ દિક્ષા લઇ આત્માનું કલ્યાણ કર્યું. આ સુરજકું'ડ ઉપર કુકડાની મૂર્તિ રાખેલી છે.
મહીપાલ રાજાને કેાઢ અનેક ઉપચારા કર્યા છતાં મટયા ન હતા, તે આ! સૂરજકુંડના જળના પ્રભાવથી નાશ પામ્યા હતા.
હાથીપાળમાં દાખલ થતાં ડાબી બાજુ પૂજા કરનારને ન્હાવા માટે ગરમ તથા ઠંડા પાણીની સગવડ, કપડાં મૂકવા માટે ખાનાં ભાઇઓ તથા બહેનાને ન્હાવાને માટે આરડીએ બનાવેલી છે. બાજુમાં કેસર સુખડ માટેનું સ્થાન છે જમણી બાજુએ કુલા વેચનારા બેસે છે.
સ્નાન કર્યા પછી ફુલા વેચનારને અડી ન જવાય તેનું ધ્યાન રાખવું જરુરી છે. માળા માટે કુલા ગુ ંથેલા હાય તે જ લેવા. સાયથી પરાવેલા હોય તે ન લેવા.
રતનપાળના દરવાજામાં દાખલ થતાં સામે મધ્યભાગમાં શ્રી આદીશ્વરજી દાદાના મુખ્ય મંદિરનાં દર્શન થાય છે, તે ભોંયતળીએથી ખાવન હાથ ઉંચુ છે, ૧૨૪૫ કુંભોનાં મંગળ ચિન્હ, ૨૧ સિંહાનાં વિજય ચિન્હોથી શૈાભી રહ્યો છે. ચાર યોગિની અને દશ દિક્પાલા, ૩૨ તારણ, ૩૨ પૂતળીઓ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com