________________
૧૫
સુંદર રાજકુમારી પ્રેમલાલચ્છી, સાથે થયાં હતાં. વરસેત રાજાએ ચંદ્રકુમારને રાજગાદી ઉપર બેસાડ્યો. ચદ્રકુમાર રાજા બન્યા
એક વખત વીરમતીએ દ્વેષને લીધે સીરત્ર કેળવી ચંદ્રરાજાને કુકડો અનાવી દીધે
સોળ સોળ વરસનાં દાહાણાં વ્યતીત ધઇ ગયાં..
એકવાર પ્રેમલાલચ્છી કુકડાને લઈને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાએ આવેલી છે, ત્યાં કુડા અનેલા ચંદ્રરાજાને લઈને સૂર્ય કુંડની પાસે આરામ કરવા બેઠી છે, ત્યાં કુકડાને પેાતાની પૂર્વ અવસ્થા સાંભળી આવી અને વિચારવા લાગ્યા કે અહા ! “તીય ચ અવસ્થામાં સાળ સેાળવર્ષ પસાર થઇ ગયાં, કયાં મારી ગુણાવલી, ક્યાં મારૂ રાજ્ય ? કયાં મારાં સગાં સંબધીએ ? અરે ! શાકય માતા પોતેજ વેરાણી અની, નટાની સાથે દેશ દેશાવર કર્યો, પ્રેમલાલચ્છી મળી, સાથે રહેવા છતાં કેવા વિયેાગ ? ખરેખર આ રીતે જીવીને શું કરવું ? કાણુ કાનુ' સગું છે.” આમ વિચારી કુકડાએ મરી જવા માટે એકદમ સૂર્યકુંડમાં ઝંપાપાત ક્રર્યાં.
પ્રેમલાલી આ જોઇ એકદમ ગભરાઇ ગઇ અને એલી ઉઠી અરે ! આ શું થયું ! હવે હું ક્યા જાઉં ! તે પણ કુકડાને અચાવવા સૂર્યકુંડમાં પડી, કુકડાને પકડવા જતા કુકડાને પગે આંધલા દ્વારા છગુ થયેલા તેના હાથમાં આવતા તૂટી ગયે અને આશ્ચર્ય વચ્ચે કુકડા મટી ચદ્રરાજા ખની ગયા, અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com