________________
ભૂખ પણ ઘણી લાગી હતી તેથી હાથ પગ ધોઈને રસોડામાં ગ, રઈને વાર હતી. તેથી તેને ગુસ્સામાં ભાભીને કહ્યું કે “બપોર થઈ ગયા છતાં હજુ રસોઈ કરી નથી ? મારે શું ખાવું ? ઘેર બેઠા બેઠા આટલું યે થતું નથી.”
આવા શબ્દો સાંભળી ભાભીએ કહ્યું કે “રસોઈને થોડી વાર લાગી એમાં આટલે ગુસ્સો કોના ઉપર કરે છે ? હજુ તમારા ભાઈ કમાય છે અને તમારે ઠીક છે બેઠા બેઠા તાગડધિન્ના કરે છે. બહુ બળ હોય તે સિદ્ધાચળની યાત્રા બંધ છે. તે છેડાને! સિંહને મારે તે ખરા શુરવીર જાણું
ભાભીનું મેણું સાંભળતાં જ છે કે હાથમાં લઈને ચાલી નીક અને પ્રતિજ્ઞા કરી “જ્યાં સુધી સિંહને મારી નનામું ત્યાં સુધી ઘરમાં પગ ન મુકવે.”
તળેટી પાસે આવી મિત્રોની વિદાય લીધા અને કહ્યું કે “ઉપર જઈ સિંહને મારીને ઘંટ વગાડુ તે જાણજો કે સિંહ માર્યો છે, નહિતર મને મરી ગયેલે જાણજે.”
વિક્રમશી ગિરિરાજ ઉપર ચઢને ચઢતો સિંહને શોધવા લાગ્યો તે એક ઝાડ નીચે સિંહસૂતેલો પડ્યો હતે. જુવાને વિચાર્યું કે સુતેલાને કેમ મરાય? અવાજ કરી સિંહને જગાડ્યો સિંહ જેવું ઉંચું જોવા જાય છે, તે હાથમાં રહેલા ધકાને એ ફટકો લગાવ્યું કે સિંહ તરફડીયા ખાતે નીચે પડી ગયે, અને બેભાન થઈ ગયે.
વિક્રમશી સિંહને મરી ગયેલો જાણી ઘંટ વગાડવા માટે દેડ, જે ઘંટ વગાડવા જાય છે ત્યાં પાછળથી આવી
ના.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com