________________
હવે બાકીની ટ્રકનું વર્ણન
હનુમાન ધારાથી નવટુંક તરફના રસ્તે જતાં થોડું ચઢતાં જમણી બાજુ એક દેરી છે, તેમાં ભીલડી મોક્ષે ગયેલી, તેનાં પગલાં સ્થાપન કરેલાં છે. આગળ ચઢતાં તલાટીથી બે માઈલને બે ફલાંગે આઠ ટકોમાં જવાની બારી છે, તેમાં દાખલ થતાં ડાબી બાજુ અંગારશા પીર આવેલા છે. | મુસલમાન બાદશાહની સૌરાષ્ટ્રની ચઢાઈઓ શ્રી શત્રુ જય ઉપર ન આવે તે માટે દીર્ઘદૃષ્ટિથી આ કબર રાખવામાં આવેલી છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com