________________
૧૧૨
જમણ હાથે મેરુ પર્વત, અને મૂળનાયકનું મંદિર તથા અષ્ટાપદજી) ૧૬. પુંડરીકજી (પચતીથી મંદિરની સામે નાના દહેરામાં પુંડરીકજી છે આમાં અડસઠ નાની દહેરીએ છે આ બે દહેરા નવમી દશમી ટુ'કથી પણ એળખાય છે) ૧૭ શ્રી પદ્મપ્રભસ્વામીજી, પછી કવયક્ષની દેરી, ૧૮ શ્રી મહાવીરસ્વામીજી, ૧૯ શ્રી અમીઝરા પાર્શ્વનાથ, ૨૦ શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ૨૧ શ્રી સાઁભવનાથજી,૨૨ શ્રી પાર્શ્વનાથ પ્રભુનુ રમણીય, ૨૩ શ્રી ચંદ્રપ્રભસ્વામીજી, ર૪ શ્રી સંભવનાથજી, ૨૫ શ્રી અજિતનાથજી, ૨૬ શ્રી પાર્શ્વનાથજી, ૨૭ શ્રી ઋષભનાથજી, ૨૮ શ્રી ધનાથજી, ૨૯ શ્રી મહાવીરસ્વામીજી ૩૦ સેા સ્થંભનુ ચામુખજીનું, ૩૧ શ્રી ઋષભ્રનાથજી, ૩૨ પદ્મપ્રભ સ્વામિની ખાજુમાં શ્રી શત્રુંજય મહાત્મ્યના કર્તા શ્રી ધનેશ્વર સૂરિજીની એ શિષ્યા સહિત આરસની મૂતિ છે, ૩૩ શ્રી શ્રેયાંસનાથ ૩૪-૩૫ શ્રી સ’ભવનાથજીના, ૩૬ ઋષભ દેવ, વગેરે સુદર મદિરા આવેલા છે,
લીમડાના ઝાડ નીચે એક દેરીમાં પગલાં છે, બાજુમાં એક પાળીયા છે, તેના માટે એમ કહેવાય છે કે
વીર વિક્રમથી.
પાલીતાણા શહેરમાં ભાવસાર જ્ઞાતિના વિક્રમશી નામને એક યુવક પેાતાના ભાઈ અને ભાભી સાથે રહેતા હતા. ઉનાળાના દિવસેમાં એક વખતવિક્રમશી કપડા પેઇને હાથમાં ધોકા અને કપડાં લઈને મધ્યાહ્ન વખતે ઘેર આવ્યે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com