________________
B ૩ માર
એકવાર શ્રી આદિનાથ પ્રભુ, શ્રી શત્રુંજય ગિરિવર પાસે ધ્યાનમાં રહેલા છે એક મયૂર બીજા કેટલાક મયૂર સાથે આન્યા અને પોતાના પીછા વડે પ્રભુને જાણે છત્ર ધરતા ન હાય તેમ ભક્તિથી પહેાળ કરવા લાગ્યા.
ધ્યાનને અંતે પ્રભુએ મયૂરેશને ખેષ કર્યાં ત્રણ દિવસ સુધી પ્રભુ મયૂરા સાથે ત્યાં રાયણુ વૃક્ષ નીચે રહ્યા. વૃદ્ધ મયૂરનું મરણુ નજીક જાણી પ્રમુએ તેને અનશન કરાવ્યું.
મયૂરે ચારે આહારનો ત્યાગ કરી શુભ ભાવનામાં મરણ પામી ચેાથા દેવલાકમાં દેવ થયા . પેાતાને સ્વગ પ્રાપ્તિનું કારણ શ્રી સિદ્ધગિરિ તીથ છે, એમ જાણી પ્રમુને વંદન કરવા આન્યા. ત્યાં પ્રભુએ તે દેવને મયૂરદેવ કહીને એલાન્યા. ત્યારે ઇંદ્રે પૂછ્યું' કે, સ્વામી ! અ મયૂરદેવ કાણુ ?” પ્રભુએ કહ્યુ કે, આને આ તીર્થ ઉપર દેશના સાંભળીશાંત થયા હતા અને જીવ વધ તજી દઈ અનશન લીધું હતું. આ તીના પ્રભાવે મયૂર તીય ચના ભવમાંથી ચાથાદેવલાકમાં દેવ થયેા છે અને આવતા ભવમાં આ તીથ ઉપર સિદ્ધિને પામશે.
વ્રત
૪ સિદ્ધ
પ્રતિષ્ઠાનપુર નગરમાં એક હિંસામય યજ્ઞ કરાવતા હતા.
બ્રાહ્મણ દિનપ્રતિદિન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com