________________
૧૧
પાલીતાણા નગરના મનેાહર દેખાવ દૃષ્ટિગાચર થાય છે. પછી ઘેાડુ ચઢળ્યા પછી સપાટ ચાલવાનું આવે છે આગળ ઊંચા ચાતરા ઉપર માટા ઘુમટ બાંધેલી દેરીમાં શ્યામ રંગની ચાર ઉભી સ્મૃતિ છે. ૧- દ્રાવિડ ૨–વારિખિલ્રજી ૩– આઇમત્તા અને ૪ નારદજી.
૧-૨ દ્રાવિડ અને વારિખિલ્લજી
ભગવાન શ્રી ઋષભનાધસ્વામીને દ્રવિડનામના પણ એક પુત્ર હતા. તેમને દ્રાવિડ અને વારિખિલ્ર નામે એ પુત્રા હુતા બન્નેને પરસ્પર ખૂબ સ્નેહ હતા.
દ્રવિડે મિથિલાનું રાજ્ય દ્રાવિડને આપ્યુ અને વારિખિલને એક લાખ ઉત્તમ ગામા આપી, પાતે ભગવાનની પાસે દીક્ષા લીધી.
કેટલાટ ટાઇમ પછી બન્ને વચ્ચે વૈમનસ્ય થયું. પિરણામે બન્ને ભાઇઓ વચ્ચે તુમુલ યુદ્ધ થયું. સાત મહિનામાં કાંડા માણુસર ! ના થયા છતાં કાઈ યુદ્ધથી અટકતુ નથી.
દ્રાવિડ રાજાને એકવાર અચાનક સુવલ્ગુ તાપસ પાસે જવાનું થયું. તેમના ઉપદેશથી દ્રાવિડ રાજા પ્રતિધ પામ્યા અને વારિખિલ્લુને ખમાવ્યા અને તાસની વાણી સાંભળી પોતાનું રાજ્ય સોંપવા માંડયું; ત્યારે વારિખિલ્લે હ્યુ કે નરકના દ્વાર તુલ્ય એવા રાજ્યથી સર્યું. કહું પણ તમારી સાથે જ વ્રત ગ્રહણ કરીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com