________________
ઉદ્ધાર કસાર, તથા શ્રી કુંડરીક, રૈવત, આબુ અને બાબલી વગેરે શિખરને પણ ભક્તિ છે. ઉદ્ધાર કરાવ્યો.
છેવટે દીક્ષા ગ્રહણ કરી અકલાખ પૂર્વ વરસને ચારીત્રપર્યાય પાળી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષમાં ગયા. જ ચધર રાજાએ કરાવેલો દશમો ઉદાર
શ્રી શાંતિનાથ ભગવાન શ્રી સિદ્ધગિરિજીમાં ચાતુર્માસ નિગમન કરી હસ્તિનાપુરમાં પધાર્યા. ત્યાં શ્રી શાંતિનાથ ભગવાનના પુત્ર ચક્રધર રાજા જે ત્રણુખંડનું આધિપત્ય જોગવતા હતા તેમણે ભગવાનને વિનંતિ કરી કે હે પ્રભુ મને સંઘપતિની પદવી આપે.” આ સાંભળી ભગવાને દેએ લાવેલા અક્ષતયુક્ત વાસક્ષેપ, માળા સાથે ચક્રધરના મસ્તક ઉપર નાંખે ચક્રધર રાજાએ ત્યાં મહત્સવ કર્યો. સંઘને આમંત્રણ કરી બેલા. ઈન્ટે આપેલા દેવાલય સાથે મંગળ મુક્ત સંધ નિકળ્યો.ગામેગામ શ્રી જિનપ્રતિમાને અને મુનિઓને નમસ્કાર કરતા સંઘ સૌરાષ્ટ્રમાં આવ્યું. ત્યાં ચક્રધર રાજાએ તીર્થ અને સંઘની પૂજા કરી. અનુક્રમે શ્રી શત્રુંજય તીર્થમાં આવી તીર્થયાત્રા કરી માટે ઉત્સવ કર્યો અને તે વખતે ઈન્સે પણ આવીને મહોત્સવ કર્યો.
ત્યાં એક દેવે આવી ચક્રધર રાજાને કહ્યું કે “અનંતા ભ વધારનાર તીર્થંચના ભવનું ઉલ્લંઘન કરી જે હું દેવ થયું . તે શ્રી જિનેશ્વરની અને આ તીર્થની સેવાનું જ
* નવ્વાણ પ્રકારી પૂજામાં ચક્રાયુધ નામ છે, શત્રુંજય મહાત્મમા ચાકધર નામ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com