________________
રકમ આપનારના પ્રથમ નામથી તમારું મન દુઃખાય છે, પરંતુ મહાનુભા! ન્યાય બુદ્ધિથી વિચાર કરાય તે પણ સમજી શકાય છે કે, હું અને તમે કોડે લાખે કે હજાર આપીએ તે એ ઘરમાં રાખીને તે પ્રમાણે આપીએ છીએ જ્યારે આ ભાગ્યશાળી તે ઘરનું સર્વસ્વ આપી, દ્રરિદ્ર અવસ્થામાં દાનને પ્રથમ કલ્પવૃક્ષના દષ્ટાંત રૂપે બનાવેલ છે. તે તેનું મુખ્ય નામ એ વ્યાજબી જ છે, એમ તમારે પણ સમજી લેવું જોઈએ હવે પ્રથમ નામવાળાને પહેરામણ કરાવવાના ક્રમ પ્રમાણે મંત્રીશ્વરે ઉમદા ષિાક તથા અલંકાર (ભંડારી પાસેથી મંગાવી) પહેરવા આગ્રહ કરી ભક્તિ દર્શાવી, ત્યારે નિઃસ્પૃહ એ તે ભીમે કુડલીઓ સાફ ના કહી દેતા કહે છે કે અ૫ પિસા આપવાવાળે એ હું આ ઉમદા પિપાકને અધિકારી ન હોઉં. મંત્રીશ્વરના અત્યાગ્રહ છતાં નિસ્પૃહ ભીમા કુડલીઆએ પિષાક ન લીધે તે ન જ લીધે. પછી સંઘને તથા સંઘપતિને નમસ્કાર કરી તે ભીમો શ્રાવક પિતાના ઘેર આવે છે.
ઉગ્ર ભાવનાનું તાત્કાલિક ફળ –આ બાજુ ભીમા શ્રાવકના ઘરમાં તેની સ્ત્રી પ્રભાતે પ્રભાતીઆ અને સાંજે સાંઝી (કડવા-કઠોર શબ્દો સંભળાવી કલેશ કરવાના સ્વભાવવાળી, એવી પ્રતિ કલા તે પણ આજે ભીમા કુડલીયાની ઉંઝ ભાવનાથી કરેલાં ધર્મના પ્રભાવથી એકાએક સાકુલા બની, સ્વામીને આવતા દેખી ઉઠી ઉભી થઈ, બહમાનપૂર્વક મધુર વાણીથી આદર સત્કાર કરી સુખ શાંતિના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com