________________
થી
૯. ચાસડઈન્દ્રો અને દેવા દાન લે છે, તેથી ખાર વર્ષ સુધી કજીએ થતા નથી.
૧૦. ભંડારમાં સૌનેયે રાખ્યા હાય તા તેના પ્રભાવે. ખાર વર્ષ સુધી ધન ખૂટે નહી.
૧૧. બાર વર્ષ સુધી યશેાગાન થાય.
૧૨. દાનના પ્રભાવે છ માસના થયેલા રાગેા મટી જાય. ૧૩. દાનના પ્રભાવે ખાર વર્ષ સુધી નવા રોગો થાય નહી.૧૪. મંદ બુદ્ધિવાળાની પણ બુદ્ધિ તીવ્ર બને.
ચેાથુ' અંગ અ’શ (ખભા) ની પૂજા.
માન ગયુ. દેય અશથી, દેખી વીય અનંત; ભૃજા ખળે ભવજળ તર્યા, પૂજા મધ મહુત, ૪, માન (અહુંકાર) અને તેના સહકારી ક્રોધ. માયા લાભ એ ચારે કષાયને વાસ ભૂજા (ખભા, માં ગણાય છે એમ કહ્યું' તે બહુધા (અધિક પ્રમાણમાં) ક્રોધ, નારકીના જીવાને માન માનવ જીવાને, માયા તીય ચાને, લેાભ દેવાને વધારે હૈાય છે. આમાં માન, માનવને વધારે ડાય છે અને તેનુ સ્થાન ખભામાં મનાયેલું છે. તે અપેક્ષાએ, ‘માન ગયું દાય અશથી ‘એમ કહી, ચેાથા અંગની પૂજા ખભાની કરાય છે.
પાંચમુ અંગ શિર-શિખાની પૂજા
સિદ્ધ શિલા ગુણ ઉજ્જડી, લેકાંતે ભગવ‘ત, સિયા તેણે કારણ વિ, શિર શિખા પૂત. ૫
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com