________________
| (૬) તળેટીથી ગિરિરાજ ઉપર ચઢતા વચમાં
આવતાં પગલાં વગેરે
જય તળેટીના પગથાળ પાસે બને બાજુ સુંદર હાથી છે, જમણા હાથના હાથીની પાસે એટલા ઉપર એક દેરી છે. ઉપર નવ દેરી તેની બાજુમાં ત્રણ દેરી છે અને સામે તેર દેરી છે, તથા ડાબી બાજુ ચેકીમાં આરસની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે.
અહી શ્રી ગીરિરાજને સેના-રૂપાના કુલડે યથાશક્તિ વધાવી તળેટીનું ચૈત્યવંદન કરવું.
Shree Sudharmaswami Gyanbhandar
URL. www.umharagyanbhandar.com