SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ | (૬) તળેટીથી ગિરિરાજ ઉપર ચઢતા વચમાં આવતાં પગલાં વગેરે જય તળેટીના પગથાળ પાસે બને બાજુ સુંદર હાથી છે, જમણા હાથના હાથીની પાસે એટલા ઉપર એક દેરી છે. ઉપર નવ દેરી તેની બાજુમાં ત્રણ દેરી છે અને સામે તેર દેરી છે, તથા ડાબી બાજુ ચેકીમાં આરસની દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનનાં પગલાં છે. અહી શ્રી ગીરિરાજને સેના-રૂપાના કુલડે યથાશક્તિ વધાવી તળેટીનું ચૈત્યવંદન કરવું. Shree Sudharmaswami Gyanbhandar URL. www.umharagyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy