________________
ડાબી બાજુથી પગથીયા ચડતાં સામે બાબુનું દેરાસર આવેલું છે. દરવાજાની અંદર જમણી બાજુ રતન મંદિરમાં રત્નની પ્રતિમાઓ. બિરાજમાન કરેલી છે. ડાબી બાજુ સુંદર પાવાપુરીનું જળ મંદિર છે, નાકે મોટા કાઉસ્સગ્ગીઆઇ જાણે હમણું બોલશે નહિ ? એમ લાગે છે. દેરાસરમાં પિસતા જમણી બાજુ શ્રી ગિરિરાજની રચના, ડાબી બાજુ દાદાસાહેબની દેરીઓ, પછી આગળ દરવાજાની બહાર બને બાજુ ઓરડીમાં પ્રતિમાઓ છે. અંદર સુંદર ચેક છે. ફરતી કુલ ૮૪ દેરીઓ છે. મધ્યમાં મંદિરમાં ઉપર નીચે ભગવાન છે. સામે શ્રી પુંડરીકસ્વામીજી છે. ખુબ ભાવથી દર્શન કરતાં જવું
જયતલાટીથી જમણી બાજુના પગથીયા ચડતા જમણ બાજુની છ દેરીમાં કમસર શ્રી ગૌતમસ્વામીજી, શ્રી આદિનાથ અને શ્રી અજિતનાથજી આદિના પગલા છે. દેરીની પાછળ ચાલીસેક પગલા દૂર ગુફામાં હંસવાહિની સરસ્વતીની મૂર્તિ છે. પગથીઆ ઉપર ડાબી બાજુની દેરીમાં પગલા છે.
શ્રી ગિરિરાજ ઉપર મંત્રીશ્વર તેજપાળે તેરમાં સકામાં રસ્તાની પાજ બંધાવી હતી. હાલ પગથિઓ કરવામાં આવેલા છે. "
પછી ઉપર ચઢતા પહેલા વીસામા પછી બીજા વિસામાની જમણું બાજુ દેરીમાં ભરતચક્રવર્તિનાં પગલા ૧૬૦૫માં સ્થાપન થયેલા છે.
આ અવસર્પિણમાં પ્રથમ તીર્થકર ભગવાનના પુત્ર ભરત મહારાજા થયા. જેમણે પૂર્વ ભવમાં પ૦૦-૫૦૦ મુનિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com