________________
૫૮
વળી ભરત, સેલકસૂરી, થાવાપુત્ર અને શુક્રાચાર્ય પ્રમુખ અસંખ્ય ક્રોડાકોડ સાધુએ સિદ્ધપદને વર્યા તે વિમલગિરી. ૨૩
અસંખ્ય ઉદ્ધારે, અસંખ્ય પ્રતિમાઓ અને અસંખ્ય ચૈત્યે જ્યાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ જયવંત વર્તો ! ૨૪ - જેમણે જિનપ્રતિમાને ઉદ્ધાર કર્યો એવા પાંચ પાંડવ વીસ કોડ મુનિ સંઘતે જ્યાં મુક્તિપદને પામ્યા, તે વિમલગિરિરાજ ૨૫
જ્યાં ચિલણ તળાવડીની નજદિકમાં રહેલી દેવતાધિબિત ગુફામાં વિરાજમાન કરેલી, ભરત ચકવતીએ કરાવેલી પ્રભુ પ્રતિમાને નમસ્કાર કરનાર એકાવતારી થાય છે, એ શ્રી વિમલગિરિરાજ. ૨૬
દધિફલ (કઠાનાં વૃક્ષ સમીપે અને અલખ દેવડીની નજદીકમાં રહેલી તે દેવતાધિષિત ગુફાનું મેક્ષિકારના જેવું દ્વાર ઉઘાડીને અઠ્ઠમ તપથી તુષ્ટમાન થયેલ કાપદિ યક્ષ જ્યાં ભરત મહારાજે કરાવેલી પ્રભુ પ્રતિમાને વંદાવે છે, તે શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવંત વહેં ! ૨૭-૨૮
સંપ્રતિ, વિક્રમ, બાહડ, હાલ, પાદલિપ્ત, આમ, અને દત્તરાજાદિક જેને ઉદ્ધાર કરનારા થશે, એ શ્રી શત્રુંજય મહાતીર્થરાજ જયવંત તેં ૨૯
મહાવિદેહ ક્ષેત્રમાં પણ સમ્યગદષ્ટિજને જેનું સદા સ્મરણ કરે છે એવી હકીકત શકઈ કાલકસૂરી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com