________________
૧૦ શ્રી સુમતિનાથ ભગવાનનું માધવલાલની ધર્મશાળામાં ૧૧ શ્રી વાસુપૂજ્ય સ્વામીનું પંજાબી ધર્મશાળામાં ૧૨ શ્રી શાંતિનાથ ભગવાનું આરિસા ભુવનમાં ૧૩ શ્રી પાર્શ્વનાથ ભગવાનનું વલ્લભ વિહારમાં ૧૪ શ્રી પાર્શ્વનાથ ભગવાન બાલાશ્રમમાં ૧૫ શ્રી વાસુપૂજ્ય સ્વામીજીનું જૈન સાયટી તળેટી ૧૬ શ્રી આગમમંદિર ચામુખજી જેમાં પીસ્તાલીસ ગમે મૂલ આરસમાં કોતરાવેલાં છે. શ્રી ગણધર મંદિરતળેટી જેમાં વર્તમાન ચોવીસીના બધા. ગણધર ભગવાને પટમૂતિઓમાં બીરાજે છે.
તળેટી-આણંદજી કલ્યાણજીની પેઢીના પ્રમુખ લાલભાઈ દલપતના માતુશ્રી શ્રી ગંગાબાઈએ રોનકદાર કમાનોવાળુ મનહર વિશ્રામસ્થાન બંધાવેલું છે, જે ભાતાની તળેટીના નામે ઓળખાય છે, અહીંયા યાત્રા કરીને આવનાર દરેક યાત્રાળુઓને ચેમાસા સિવાયના દિવસોમાં કળીના લાડુ અને ગાંઠીયાનું ભાતુ આપવામાં આવે છે, કઈ કઈ વખત મેસુર, શીરો, ચાપાણ વગેરે પણ ભાતામાં અપાય છે. ઉકાળેલા પાણી તથા ઠંડા પાણીની સગવડતા રાખવામાં આવે છે.
કેઈ ભાઈ બહેનને એક દિવસનું ભાતુ આપવું હોય અગર કાયમી તીથી લખાવવી હોય તે શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીમાં નોંધાવવાથી તે પ્રમાણે વ્યવસ્થા થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com