________________
ce
પૂર્વ એટલે જન્મથી વીસ લાખ પૂર્વ ગયા ખાદ કઇ કઇ પડતા કાળના ચિન્હથી પરસ્પર લડતા યુગલીયાઓને ઇન્શાફ આપનાર રાજા-મહારાજાની જરૂર પડતાં નાભિરાજા પાસે માગણી કરતાં તેમણે (નાભિરાજાએ) કહ્યુ કે તમારો રાજા રૂષભ થશે. તેથી તે યુગલીયાએ ભગવાન પાસે પેાતાના રાજા થવા માગણી કરી એટલે સ્વામિ કહે રાજા તેા રાજ્યા ભિષેકથી સ્થાપન કરાય, એટલે યુગલીકે નિલની પત્રમાં જલ ભરીને જેટલામાં આવે છેતેટલામાં ઇન્દ્રનું સિંહાસન ડાલવાથી સ્વઆચાર જાણી ઉતાવળે આવી સૌધર્મેન્દ્રે રાજ્યાભિષેક કર્યો સર્વાં’ગે પ્રભુને શણગારેલા તેએ (યુલિકે) એ જોયા. વસ્ત્રાલંકાર વડે સર્વાંગે સુશોભિત એવા સ્વામિને દેખીને વિચારે છે કે હવે અભિષેક કચાં કરવા ? શણગારથી સુશોભિત એવા આ શરીર ઉપર તે અભિષેક ન કરાય. એવા વિચારમાં રહ્યા છે એટલામાં જમણા પગને અંગુઠા ખુલ્લો દેખી જલ અભિષેક કર્યો, જેથી નવ 'ગમાં પ્રથમ 'ગુઠે પૂજા કરાય છે.
બીજી અગ જાનું (ઢીંચણ)
જાનું બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યો દેશવિદેશ; ખડાં ખડાં કેવળ લઘુ, પૂજો જાનુ નરેશ, ર. દીક્ષા દિવસફાગણ વદ ૮ (ચૈતર વદ ૮ મારવાડની) બીજા વરસની અક્ષય તૃતીયા-વૈશાખ શુદ્ઘ ૩, સુધી એક વષ સુધી પૂના અંતરાય કર્માંના ઉદયથી આહાર પાણી નહિ મળવા છતાં અદીન દશામાં રહેલા અને એક હજાર વર્ષ સુધી નિદ્રા તેમજ ભુમિ ઉપર બેઠા કે સૂતા વિના, તપ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com