________________
विभाग बीजो
(૧) સ્ટેશનથી તળેટી યુગપ્રધાન શ્રી પાદલિપ્તસૂરીશ્વરજી મહારાજ વિદ્યાસિદ્ધ મહાપુરુષ હતા, તેમાં વિદ્યાના બળે આકાશમાર્ગે તીર્થયાત્રા કરતા હતા. તેમના શિષ્ય નાગાર્જુને ગુરુના નામ
સ્મરણ માટે શ્રી શત્રુંજયની તળેટીમાં પાદલિપ્ત નામે નગર વસાવ્યું હતું તેજ નગર આજે પાલીતાણા નામથી ઓળખાય છે.
પાલીતાણ આવવા માટે રેલ્વે તથા મેટર આદિના વિવિધ માર્ગો છે, જેને જે માર્ગ અનુકુળ પડે તેઓ તે માગે આવી શકે છે.
માર્ગો (૧) મુંબઈ, અમદાવાદ, વિરમગામ, વઢવાણ, શિહેર થઈને.
(૨) દિલ્હીથી મારવાડ, આબુ, મહેસાણા, વિરમગામ,
રસ્તે.
(૩) મુંબઈથી અમદાવાદ, ધોળકા, બોટાદ, શિહેર
થઈને.
(૪) જામનગર, રાજકોટ વઢવાણના રસ્તે (૫) વેરાવળ, જુનાગઢ, જેતલસર, જેતપુર, ધોળા,
થઈને.
(૬) મહુવા, તળાજા, ભાવનગર થઈને,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com