________________
૫૦
શ્રી સિદ્ધગિરિજી ઉપર દશ દિવસના મહાન મહાત્સવ, યાકેાને દાન વગેરે શુભ કાર્યો સહિત પૂ॰ આ. શ્રી વિજય સિધ્ધસેનસૂરીશ્વરજી મહારાજના હસ્તે વિક્રમ સંવત ૧૭૭૧ મહા શુદ ૧૪ સામવારના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી
ત્યાર પછી જુનાગઢ, પ્રભાસપાટણ વગેરે થઇ સંધ પાટણ આવ્યા આ રીતે શ્રી સિદ્ધગિરિવરના ઉધ્ધાર કરાવ્યેા.
કરમાશાએ કરાવેલા સાળમા ઉધ્ધાર
ચિતાડના રાણા સગ્રામસિંહના-મ`ત્રી તલાશાહે ચિતાડમાં એ મદિશ બધાવ્યા હતા. પછી તેાલાશાહના પુત્ર કરમાશા મત્રીપદે આવ્યા.
એક વખત અમદાવાદના સુલતાનના નાના પુત્ર બહુાદુરશાહ રીસાઈને ચિતાડ આવ્યો; કરમાશાએ તેને સભાળી લીધેા અને મેડટી રકમની મદદ કરી, તેથી તેને જ્યારે ગાદી મળી ત્યારે કરમાશાને ખેલાવી જે જોઈએ તે માગી લે’ એમ કહ્યું.
ત્યારે કરમાશાને શ્રી શત્રુંજયના ઉદ્ધારની ભાવના હતી તેથી ઉદ્ધાર કરાવવા માટે રક્ષણ અને અભયદાન માંગ્યા. એટલે અહાદુરશાહે સેારના સુખા ઉપર કરમાશાને શત્રુંજયના ઉદ્ધારમાં દરેક જાતની મદદ આપવા શાહી ક્રમાન લખી આપ્યું,
આ ઉપરથી કરમાશાએ તીર્થોધ્ધારનું કાર્ય શરૂ કરાવ્યુ, સવા કરોડ દ્રવ્યને ખચ થયા. સંવત ૧૫૮૭ ના વૈશાખ વદી ૬ના દિવસે પ્રતિષ્ઠા કરવામાં આવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com