________________
પપ
૧૦ શ્રી શત્રુંજય મહાતીર્થ ક૯૫
શ્રુત-સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રોએ વંદેલા એવા જે તીર્થરાજનાં વિદ્યાપ્રાભૃત નામના પૂવમાં ૨૧ ઉત્તમ નામ કહ્યા છે, તે (પવિત્ર) તીર્થરાજની અમે સ્તવના કરીયે છીએ. ૧
૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શત્રુંજય, ૪ સિધ્ધ ક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિધ્ધશેખર, ૭ શ્રી સિધ્ધગિરિ ૮ શ્રી સિધ્ધરાજ. ૨
૯ બાહુબલી, ૧૦ મરુદેવ, ૧૧ ભગીરથ, ૯૨ સહસ્ત્રપત્ર, ૧૪ અષ્ટોત્તર શકૂતટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહસ્ત્ર કમલ. ૩
૧૭ ઢક, ૧૮ કેડિનિવાસ, ૧૯ લેહિત્ય, ૨૦ તાલવજ, અને ૨૧ કદમ્બગિરિ આ ઉત્તમ ૨૧ નામે સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે, તે વિમલગિરિરાજ જયવત વ. ૪
જેમાંના ઢંકાદિક પાંચ શિખરેમાં દેવતાધિષિત રત્નની ખાણે, ગુફાઓ, ઔષધિઓ અને રસ કુપિકાએ વિદ્યમાન છે, તે વિમલ ગિરિરાજ જયવંત વ! ૫
જે પહેલાં આરાથી માંડી છઠ્ઠા આરા સુધીમાં અનુકમે ઘટત ઘટતે ૮૦, ૭૦, ૬૦, ૧૦, ૧૨ રોજન અને ૭ હાથના વિસ્તારવાળે કહ્યો છે, તે વિમલ ગિરિરાજ જયવંત વર્તે. ૬
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com