SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પપ ૧૦ શ્રી શત્રુંજય મહાતીર્થ ક૯૫ શ્રુત-સિદ્ધાંતમાં વર્ણવેલા અને દેવેદ્રોએ વંદેલા એવા જે તીર્થરાજનાં વિદ્યાપ્રાભૃત નામના પૂવમાં ૨૧ ઉત્તમ નામ કહ્યા છે, તે (પવિત્ર) તીર્થરાજની અમે સ્તવના કરીયે છીએ. ૧ ૧ વિમલગિરિ, ૨ મુક્તિનિલય, ૩ શત્રુંજય, ૪ સિધ્ધ ક્ષેત્ર, ૫ પુંડરીકગિરિ, ૬ શ્રી સિધ્ધશેખર, ૭ શ્રી સિધ્ધગિરિ ૮ શ્રી સિધ્ધરાજ. ૨ ૯ બાહુબલી, ૧૦ મરુદેવ, ૧૧ ભગીરથ, ૯૨ સહસ્ત્રપત્ર, ૧૪ અષ્ટોત્તર શકૂતટ, ૧૫ નગાધિરાજ, ૧૬ સહસ્ત્ર કમલ. ૩ ૧૭ ઢક, ૧૮ કેડિનિવાસ, ૧૯ લેહિત્ય, ૨૦ તાલવજ, અને ૨૧ કદમ્બગિરિ આ ઉત્તમ ૨૧ નામે સુરનર મુનિઓએ મળીને સ્થાપ્યા છે, તે વિમલગિરિરાજ જયવત વ. ૪ જેમાંના ઢંકાદિક પાંચ શિખરેમાં દેવતાધિષિત રત્નની ખાણે, ગુફાઓ, ઔષધિઓ અને રસ કુપિકાએ વિદ્યમાન છે, તે વિમલ ગિરિરાજ જયવંત વ! ૫ જે પહેલાં આરાથી માંડી છઠ્ઠા આરા સુધીમાં અનુકમે ઘટત ઘટતે ૮૦, ૭૦, ૬૦, ૧૦, ૧૨ રોજન અને ૭ હાથના વિસ્તારવાળે કહ્યો છે, તે વિમલ ગિરિરાજ જયવંત વર્તે. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy