________________
૫૪ મણિકંત, ૪૫ મેરૂમહીધર, ૪૬ કંચનગિરિ, ૪૭ આનંદઘર ૪૮ પુણ્યકંદ, ૪૯ જયાનંદ, ૫૦ પાતાલમૂલ, ૫૧ વિભાસ પર વિશાલ, પ૩ જગતારણ, ૨૪ અકલંક, ૫૫ અકર્મક, પ૬ મહાતીર્થ, ૫૭ હેમગિરિ પ૮ અનંતશક્તિ, ૫૯ પુરૂષોત્તમ ૬૦ પર્વતરાજા, ૬૧ તિરુપ. ૬૨ વિલાસભદ્ર, ૬૩ સુભદ્ર ૬૪ અજરામર, ૬૫ ક્ષેમકર, ૬૬ અમરકેતુ, ૬૭ ગુણકંદ, ૬૮ સહસ્તપત્ર. ૬૯ શિવંકર, ૭૦ કર્મક્ષય, ૭૧ તમાકંદ ૭૨ રાજરાજેશ્વર, ૭૩ ભવતારણ, ૭૪ ગજચંદ્ર, ૭૫ મહોદય ૭૬ સુરકાંત. ૭૭ અચળ. ૭૮ અભિનંદન. ૭૯ સુમતિ. ૮૦ શ્રેણ, ૮૧ અભયકર, ૮૨ ઉજવળગિરિ. ૮૩ મહાપ. ૮૪ વિશ્વાનંદ. ૮૫ વિજય ભદ્ર ૮૬ ઈન્દ્રપ્રકાશ ૮૭ કપર્દિવાસ. ૮૮ મુક્તિનિકેતન. ૮૯ કેવળદાયક, ૯૦ અગિરિ. ૯૧ અષ્ટોતર શતક્ટ. ૯૨ સૌદર્ય. ૯૩ યશધરા ૯૪ પ્રીતિ મંડન. ૫ કામુકકામ અથવા કામદાયી. ૯૬ સહજાનંદ. ૯૭ મહેન્દ્રવજ. ૯૮ સર્વાર્થસિદ્ધ ૯ પ્રિયંકર,
આ નામે સિવાય શ્રી શત્રુંજય મહાત્મમાં બ્રહ્મગિરિ નાન્દિગિરિ, શ્રેયઃ પદ, પ્રત્યે પદ, સર્વકામદ. ક્ષિતિમંડન સહસ્ત્રાગ, તાપસગિરિ. સ્વર્ગગિરિ, ઉમાશંભુગિરિ, સ્વણગિરિ ઉદયગિરિ અને અબુદગિરિ વગેરે નામ પણ આપેલા જણાય છે વળી ઉપલાં ૯૯ નામ ઉપરાંત બીજા ૯ નામ સહિત તેના ૧૦૮ નામ પણ અન્યત્ર કહ્યાં છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com