________________
૫૦૦
થાવસ્થા પુત્ર
૧ હજાર સાથે શુક પરિવ્રાજક થાવસ્થા ગણધર ૧ ,, ,, કાલિક
૧ ,, ,, કદમ્બ ગણધર
૧ કોડ , સુભદ્ર મુનિ
૭૦૦ સેલકાચાર્ય
આ સિવાય અનંતા આત્માઓ આ શ્રી શત્રુંજય ગિરિઉપર મેક્ષે ગયેલા છે. કાંકરે કાંકરે અનંતા આત્માઓ સિદ્ધ થયા છે. ભવિષ્ય કાલમાં પણ અનંતા મોક્ષે જશે. - શ્રી અજિતનાથ સ્વામિ અને શ્રી શાંતિનાથ ભગવાને સિધ્ધગિરિજીમાં માસું પણ કર્યું હતું.
(૯) ગિરિરાજના ૧૦૮ ઉત્તમ નામ.
૧ શત્રુ, ૨ બાહુબલી, ૩ મરૂદેવ, ૪ પુંડરીકગિરિ, પરિવતગિરિ, ૬ વિમલાચલ, ૭ સિદ્ધરાજ, ૮ ભગીરથ, ૯ સિધ્ધક્ષેત્ર ૧૦ સહસ્ત્રકમલ, ૧૧ મુક્તિનિલય, ૧૨ સિદ્ધાચલ, ૧૩ શતકૂટગિરિ, ૧૪ ઢક, ૧૫ કેડી નિવાસ ૧૬ કદંબગિરિ, ૧૭ લેહિત્ય ૧૮ તાલધ્વજ. ૧૯ પુણ્યરાશિ, ૨૦ મહાબલ, ૨૧ દ્રઢશક્તિ, ર૨ શતપત્ર, ૨૩ વિજયાનંદ ૨૪ ભદ્રકર, ૨૫ મહાપીઠ, ૨૬ સૂરગિરિ, ૨૭ મહાગિરિ, ૨૮ મહાનંદ ૨૯ કર્મસૂદન, ૩૦ કૈલાસ ૩૧ પુષ્પદંત, ૩૨ જયંત, ૩૩ આનંદ, ૩૪ શ્રીપદ, ૩૫ હસ્તગિરિ, ૩૬ શાશ્વતગિરિ, ૩૭ ભવ્યગિરિ, ૩૮ સિદ્ધશેખર, ૩૯ મહાશય, ૪૦ માલ્યવંત, ૪૧ પૃથ્વીપીઠ ૪૨ દુઃખહર, ૪૩ મુક્તિરાજ,૪૪.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com