________________
જા
ઉડ્ડયન મંત્રીને વિચાર આન્યા કે, કાષ્ટના મંદિરના કાઇ વખત આવી રીતે નાશ થઈ જવાના સ’ભવ છે. રાજાના પાપવ્યાપારથી મેળવેલી મારી લક્ષ્મી શા કામની ? માટે મારી લક્ષ્મીથી જ્યાં સુધી તીર્થાદિકના ઉધ્ધાર ન થાય ત્યાં સુધી મારા નિત્ય એકાસણા કરવા પૃથ્વી ઉપર શયન કરવું, બ્રહ્મચતું પાલન કરવું તાંબુલના ત્યાગ કરવા, આ પ્રમાણેના અભિ ગ્રહેા ભગવંતની આગળ કર્યાં.
યાત્રા કરી નીચે ઉતરી આગળ પ્રયાણ કર્યું. સમરસેન રાજા સાથે યુદ્ધ કરતા શત્રુના ખાણૈાથી તેનું શરી જ્જરીત થઈ ગયું. તે પણ ઉડ્ડયન મંત્રીએ સમર રાજા ઉપર ખણેાને પ્રહાર કરી તેને મારી નાખ્યો અને જિત મેળવી, દેશ કમરે કર્યાં.
મામાં ઉયન મંત્રીને શત્રુના માણુના પ્રહારની વેદનાથી આંખે અધારા આવવા લાગ્યા, તેથી છાવણીમાં મુકામ કીઁ, ઉપચારા કરવા છતાં સારૂ ન થયુ. ત્યારે ઉડ્ડયન મંત્રીએ જણાવ્યું કે મારા મૃત્યુ સમયે ચાર વસ્તુઓ પૂર્ણ કરવાની કબુલાત આપે। તે મને સતેાષ થાય. ૧ મારા નાના પુત્ર અબડને સેનાપતી અનાવવા, ૨ શત્રુ ંજય ગિરીવર ઉપર પત્થરના પ્રાસાદ અનાવવા ૩ ગિરનારજી ઉપર પત્થરના પગથિયા બનાવ ૪ મને નિર્યોંમા કરાવનાર ગુરુ મળે.’
આ સાંભળી સાંમત આદિએ‘કહ્યુ` કે પહેલા ત્રણ કાચે તો તમારા મોટા પુત્ર બાહુડ પૂર્ણ કરશે,તેમાં અમે સાક્ષીભૃત છીએ અને તમોને નિર્યામઙ્ગા કરાવનાર સાધુ મહારાજને હુમણાંજ શેાધી લાવીએ છીએ.’
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com