________________
શ્રુતજ્ઞાની વાસ્વામીજીએ ચક્ષનું વચન સાંભળી શ્રીસિદ્ધિગિરિજીને પ્રભાવ કહી અંતે જાવડશાને કહ્યું કે હું મહાભાગ તું શત્રુંજયને ઉદ્ધાર કરાવ તારું ભાગ્ય, હું અને આ યક્ષ સહાયક છીએ. :.. .
પછી જાવડશા સંઘ કાઢી પ્રયાણ કર્યું, ત્યાં રસ્તામાં સિધ્ધગિરિના પ્રથમના દેએ જાવડશાની પત્ની જયમતિના શરીરમાં દાહજવર ઉત્પન્ન કર્યો, તેને વાસ્વામીજીએ દૂર કર્યો. આચાર્ય શ્રીવાસ્વામીજીયે બતાવેલા શુભ મુહૂર્ત ભગવંતની પ્રતિમાજીને આગળ કરી ગિરિરાજ ઉપર ચઢવા માંડયું. ત્યાં મિથ્યાત્વી દેવે ભૂત પિશાચ વગેરે ભંયકર ટળે બતાવવા લાગ્યા. નવા કપદયક્ષે તે સર્વ વિદ્ગો દૂર કર્યો. પછી યક્ષે ત્યાં રહેલા મુડદા, હાડકા, ચરબી માંસ વગેરે અશુચિને દૂર કરી શ્રી. શત્રુંજય નદીના જળથી ધોઈ નાખી, ગિરિરાજને નિર્મળ
કર્યો.
રાત્રે દુષ્ટ દેવે, રથમાં લાવેલી પ્રતિમાને ગુમ કરી દીધી. સવારે પ્રતિમા નહિ દેતાં. જાવડશા અત્યંત ખે પામ્યા. ત્યાં વાસ્વામીએ ઉપગ મૂકી નવા કપદિયાને તે પ્રતિમા બતાવી, એટલે કાદિયક્ષે તે પ્રતિમાં, પાછી લાવી આપી. આ પ્રમાણે વારંવાર થવા લાગ્યું છેવટે, વાસ્વામીજીના આદેશથી જાવડશાએ પ્રભુનું ધ્યાન ધરી રથના પૈડા પાસે સૂઈ ગયે ચતુર્વિધ સંઘ આખી રાત્રી કાર્યોત્સર્ગમાં રહ્યા. એટલે તે અસુરેનું ૯ શક્યું નહિ. પછી સવારે વાસ્વામીજીએ મંત્રેલા અક્ષતે નાખી સર્વ દુષ્ટ દેવતાઓને સ્થભિત કરી દીધા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com