________________
આહડે પિતાજીની ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા કરી, પછી ત્યાં આસપાસમાં કઈ મુનીરાજ નહિ હોવાથી, એક વંઠ પુરૂષને સાધુને વેષ પિહિરાવી ઉદયન મંત્રી પાસે લઈ જઈ નિર્ધામણ કરાવી. મંત્રી સમગ્ર પ્રાણીઓને ખમાવી સ્વર્ગે ગયા. પછી વડે વિચાર્યું કે જગત જેને સલામો ભરે છે એવા મંત્રીએ પણ ભીખારી એવા મને જે વંદન કર્યું તે ખરેખર આ વેષને જ પ્રભાવ છે. માટે આ વેષે મને શરણભૂત છે.
પછી તે વંઠ-સાધુ ગિરનારજી ઉપર જઈ બે મહિનાનું અનશન કરી સ્વર્ગમાં ગયે.
બાહડે કુમારપાલ રાજાની આજ્ઞા મેળવી ગિરનારજી ઊપર ત્રેસઠ લાખ દ્રવ્ય ખરચી નવા પગથીઆ કરાવ્યા. પછી પરદેશનાં કારીગરે બેલાવી બધા મંદિરે પત્થરના બનાવવાની. શરૂઆત કરી. | શ્રી સિદ્ધગિરિની છાયા(તલાટી) પાસે ઉતારે કરી બાહડ મંત્રી વગેરે બેઠા છે, ત્યાં પણ દરેક સ્થળેની પેઠે આજુબાજુ ખબર પડતાં અનેક પુણ્યશાળીઓ ઉદ્ધાર કુંડમાં નાણું આપવા વિનવે છે. મંત્રીશ્વર લેવા ના કહે છે એટલે આગ્રહભરી. વિનંતિ કરી આપે છે ત્યારે દાક્ષિણ્યતાથી સ્વિકારે છે.
શ્રીસંઘના દર્શનાર્થે તથા પૈસા આપી લાભ લેનારની ઠઠ્ઠ એટલી જામી છે કે વિશાળ એવા પણું સંઘપતિના તંબુમાં કયાંએ માર્ગ દેખાતું ન હતું. હું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com