________________
દ
એકવાર શ્રી દેશભૂષણ મુનિ પાસે પેાતાના પૂર્વભવ સાંભળી ભરતે દીક્ષા લીધી, પછી ગુરૂમુખે શ્રી શત્રુંજય ગિરિવરના મહિમા સાંભળી એક હશ્વર મુનિની સાથે શ્રી સિધ્ધાયળ તીથે આવી શ્રી ઋષદેવ ભગવન્તની યાત્રા કરી, શ્રી ભરત મુનિએ ત્યાં અનશન કર્યું. અન્તે સકમ મપાવી કેવળજ્ઞાન મેળવી હજાર મુનિવરોની સાથે માક્ષે ગયા.
'રામચંદ્રજી અને લક્ષ્મણજી શ્રી સિદ્ધગિરિજી ઉપર આવી યાત્રા કરી. મદિરા જીણુ થઈ ગયેલાં જોતાં, સર્વ શિ ને નવા બનાવરાવી, શ્રી સિધ્ધચળજી તીર્થના ઉદ્ધાર કરી મહાતીર્થના મહિમાણાને પ્રસિદ્ધ કર્યાં.
પાંડવાએ કરાવેલા બારમા ઉદ્ધાર
પાંડુરાજાની પત્ની કુંતીએ અનુક્રમે યુધિષ્ઠિર, ભીમસેન, અર્જુન, ત્રણ પુત્રાને જન્મ આપ્યા હતા અને માદ્રીએ નકુલ અને સહદેવને જન્મ આપ્યા હતા. આ પાંચે, પાંડવા તરિકે પ્રસિદ્ધ થયા. તેમણે શ્રી સિદ્ધાચળજીરા ખારમા ઉદ્ધાર કાવ્યા.
!
અ ંતે શ્રી ધ થૈાષ મુનિના ઉપદેશથી પાંચે પાંડવા, કુંતી અને દ્રૌપદીચે દીક્ષા લીધી. વિહાર કરતા કરતા પાંડવ જ્યારે હસ્તિકલ્પ નગરમાં આવ્યા ત્યારે શ્રી નેમનાથ ભગવંતનું નિર્વાણુ સાંભળ્યુ. એટલે શ્રી સિદ્ધગિરિજી ઉપર આવી અનશન કર્યું, તે અંતકૃત કેવળી (કેવલજ્ઞાનપ્રાપ્તિ અને નિર્વાણ એક સાથે થાય) થઈ માક્ષે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com