________________
૩૩
સગર ચક્રવતિ ભરતક્ષેત્રના છ ખંડની સાહ્યબી અખંડ રીતે ભાગવતા હતા.
એકવાર શ્રી અજીતનાથ ભગવાનના મુખે શ્રી શત્રુંજય ગિરિવરનું મહાત્મ્ય સાંભળ્યુ અને તેમના આદેશથી શ્રી શત્રુંજયની યાત્રાના માટે! સંઘ કાઢ્યો.
ચક્રરત્નના બતાવેલા માર્ગે સંઘ આગળને આગળ પ્રયાણ કરે છે.સદ માર્ગમાં દરેક ગામમાં શ્રી જિનેશ્વરદેવની પૂજા મુનિષ્પનાને વંદના, સાધર્મિકની ભક્તિ, દાન વગેરે કાર્યો કરતા શ્રી સિદ્ધાચલજી પાસે આવી પહોંચતાં ત્યાં સારી રીતે તીદન નિમિત્તે અડ્ડાઈ મહાત્સવ કર્યો. સિદ્ધગિરિજી આવી પહાંયે. ત્યાં ચૌદ નદીઓમાંથી તીર્થં જળ મેળવી સગર ચક્રવર્તિ વગેરે શ્રી ગિરિરાજ ઉપર ચઢી રાયણવૃક્ષ પામે આવ્યા ત્યાં ઈન્દ્ર પણ ભક્તિથી આવ્યા હતા. ચક્રવર્તિ અને ઈન્દ્ર અને પરસ્પર મળ્યા. ભરત મહારાજાની જેમ તીમાં સ્નાત્રપૂજાદિ મહાત્સવેા કર્યા. ઈન્દ્રે સગર ચક્રવર્તિને કહ્યું કે આ શાશ્વત તીર્થ માં તમારા પૂર્વજ ભરત મહારાજાનું પુણ્યને વધારનારું કવ્ય જાએ. ભવિષ્યના કાળમાં મલિન હૃદયવાળા લોકો મિ, રત્ન, પુ અને સુવના લાભથી આ પ્રાસાદની અને પ્રતિમાની કદાચ આશાતાના કરશે માટે જન્તુની જેમ તમે પણ આ પ્રાસાદની કઈક રક્ષા કરે.
6
આ સાંભળી સગર ચક્રવર્તિ વિચારવા લાગ્યા કે મારા પુત્રા ગંગા નદી લાવ્યા, તેા હું તેમના પિતા થઈ, જે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com