________________
૨૯
જ્યારે દેવા શ્રી શત્રુંજય તીર્થની નજીક આવ્યા ત્યારે આ દેવીએ માયાથી ઘણા શત્રુજય બનાવ્યા આ જોઇ દેવા વિચારમાં પડી ગયા, અને આશ્ચર્ય પામ્યાં. બધા શત્રુંજય ઉપર યાત્રા ભક્તિ અઠ્ઠાઈ મહાત્સવ કરી, જવાની ઇચ્છિા કરે છે ત્યાં અધા શત્રુજયા અદશ્ય થઈ ગયા. આથી દેવીને લાગ્યુ કે નક્કી આપણાથી કંઇ આશતના થઈ હશે એટલે
આ તીર્થો અદૃશ્ય થઈ ગયા ? અથવા તે શુ આપણે ગિરિરાજથી દુર આવી ગયા? કે તી સ્વયં સ્વર્ગમા ચાલી ગયું?
અધિજ્ઞાનના ઉપયોગ મુકતા ખબર પડી અહા! આ દુષ્ટ દેવીએ આપણને ગ્યા છે, માટે તેને શિક્ષા કરવી જોઇએ. તુરત જ દેવાએ મહાઘાર કાપજવાળા તે દેવી ઉપર મુકી એટલે કાપાગ્નિથી અત્યંત ખળતી તે દેવીએ દેવતાઓની માફી માગી અને પ્રભુના ચરણનું શરણું સ્વિકાર્યું ત્યારે તેને છાડી અને કહ્યું જો ફરી આવુ દુષ્ટ કાર્ય કરીશ તેા તારૂ સ્થાન રહેશે નહિ. પછી તે હસ્તિની દેવી ફરીથી તીની આશાતના નહિ કરવાના સોગન ખાઈ હસ્તિસેનાપુરમાં ચાલી ગઈ
તે વખતે ચેાથા દેવલેાકના માલિક માહેન્દ્ર નામના ઇન્દ્રે શ્રી શત્રુ ંજયગિરિ ઉપરના પ્રાસાદો જીણુ થયેલા જોયા. અહા ! આવા જગત હિતકારી તી ઉપર આવી જીણુ તા કેમ થઈ હશે ? જરુર તે દુષ્ટ દેવીનું જ કાર્ય લાગે છે.” આમ મનમાં ચિંતવન કરતાં મહેન્દ્ર ઇન્દ્રે વિવિધકીની પાસે પાસે નવીન પ્રાસાદે કરાવ્યા. અને બીજા શિખરોના પણ ઉદ્ધાર કરી નવા અનાવરાવ્યા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com