________________
આવ્યા હતા, ત્યારે વાધકીરત્ન પાસે તે વખતે બાવીસ જિનાલય સહિત એક ઊંચે શ્રી કષભદેવ સ્વામીને પ્રાસાદ બનાવરાવ્યું હતું તે પછી દિનપ્રતિદિન શ્રી શત્રુંજય મહાતીર્થને મહિમા વધવા લાગ્યો.
(૬) શત્રુંજય મહાતિર્થના થયેલા ઉદ્ધાર
(ચોથા આરામાં થયેલા ઉદ્ધાર) (૧) શ્રી રાષભદેવસ્વામિના વખતમાં ભરત ચક્રવતીને (૨) ભરતચકવતિના વંશમાં દંડવીય રાજાને (૩) બીજા દેવલોકના ઈન્દ્ર ઇશાનઇન્દ્રને. (૪) ચોથા ” ” માહેન્દ્રઇન્દ્રનો. (૫) પાંચમા ” ” બ્રન્દ્રને. (૬) ભવનપતિ ઈન્દ્ર ચમરેન્દ્રને. (૭) શ્રી અજીતનાથ પ્રભુના સમયમાં સગરચકવતિને. (૮) વ્યંતરેન્દ્રને (૯) શ્રી ચંદ્રપ્રભ સ્વામીના વખતમાં ચંદ્રયશારાજાને (૧૦) શ્રી શાંતિનાથ ભગવાનના સમયમાં ચકાયુધરાજાને. (૧૧) શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં રામચંદ્રજીને (૧ર) શ્રી નેમિનાથ ભગવાનના શાસનમાં પાંડવોને
( પાંચમાં આરામાં થયેલા ઉદ્ધારે) (૧૩) શ્રી મહાવીરસ્વામીજીના તીર્થમાં જાવડશાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com