________________
૧
(૧૪) શ્રી ધનેશ્વરસૂરીશ્વરજીના ઉપદેશથી * શિલાદિત્યરાજાના.
(૧૫) શમરાશા આશવાલન
(૧૬) ક્રર્માશાના,
(૧૭) શ્રી દુખસહસૂરીશ્વજીના ઉપદેશથી વિમલવાહન રાન્ત કરાવશે.
આમ તે શ્રી શત્રુંજયતીર્થના અસંખ્ય ઉદ્ધાર થયેલા છે. શત્રુજય કલ્પમાં કહ્યું છે કે “અમુખ્ય ઉદ્ધારા‘અસખ્ય પ્રતિમાએ અને અસખ્ય ચૈત્યો જયાં થયા તે શ્રી શત્રુંજય મહાતીર્થ' ‘જગવત વતે ’
આ અવસર્પિણીમાં મેાટા સોળ ઉદ્ધાર થયા અને સત્તરમા ઉદ્ધાર થશે નાના નાના ઉદ્ધારા તા અસખ્ય થઇ ગયા છે અને હજુ સેકડો ઉધ્ધાર થશે
',
(૭) ઉદ્ધારાનું વર્ણન
ભરત ચક્રવર્તીએ કરાયે પ્રથમ ઉદ્ધાર
શ્રી ઋષભદેવ ભગવંતને સે પુત્રો હતા, તેમાં સૌથી મેાટા ભરત મહારાજા. જે દિવસે ઋષભદેવ ભગવાનને કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ તેજ દિવસે ભરત મહારાજાની આયુધ
* નવ્વાણું પ્રકારી પૂજામાં ચૌદમા ઉદાર બહુમત્રીએ કરાવ્યા એમ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com