________________
૧૪
ત્રિવિક્રમ મુનિએ કહ્યું કે · હે રાજન્ । મને ધિક્કાર છે, હું સાધુ થયા છું છતાં પાપી એવા મે સાત સાત વાર તમને મારી નાંખ્યા. આ મારા અપરાધની તમે ક્ષમા કરો. આવા અકાથી મેં મારૂં' એધરુપીવૃક્ષ ઉખેડી નાખ્યું છે. એટલામાં કેવળી ભગવંતનુ ત્યાં ગમન સાંભળી અને ત્યાં ગયા . જ્ઞાનથી અન્નેના ભાવને જાણી કેવળી ભગવંતે ફરમાવ્યું કે‘ જે જીવ અજ્ઞાનથી થયેલા અવિવેકને આખીન અની મુનિને પીડા કરે છે, તેનાં કરતાં અન્ય કાઇ પાપી નથી. તીવ્ર તપસ્યા કરતા મુનિ જે મૂખ થઈને ક્રોધ કરે છે, તે તે ચારિત્રરૂપ વૃક્ષને ખાળી નાખે છે.?
હે રાજન્ ! સર્વ પાપનો નાશ કરનારા શ્રી શત્રુંજય તીથૅ તુ જા, ત્યાં તપશ્ચર્યા કરવાથી તને જ્ઞાન અને સિદ્ધિ પ્રાપ્ત થશે. માટે આ ત્રિવિક્રમ સુની સાથે શ્રી શત્રુંજયાદિ તીર્થીની સમાધિપૂર્વક યાત્રા કર. યાત્રા કરી સયમ લઈ ત્યાં તપ કરજે.
કેવળી ભગવ'તની વાણી સાંભળી, મહાબાહુ રાજાએ સિદ્ધગિરિજીના સંઘ કાઢી, યાત્રા કરી અને સયમ લઈ ત્યાં તપસ્યા કરવા લાગ્યો. અંતે શ્રી સિદ્ધગિરિજીના પ્રભાવે ત્રિવિક્રમ સુની અને મહાબાહુ મુનિ કર્મોનો ક્ષય કરી
માક્ષે ગયા.
O
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com