________________
ચાર ચાર હત્યા કરનાર દઢપ્રહારી જેવા, ચોરી કરનારા, પરદરા લંપટ. બેનની સાથે ભોગ ભોગવનારા, દેવ દ્રવ્ય, ગુરુ દ્રવ્યનું ભક્ષણ કરનારા મહાપાપીઓ પણ આ તીર્થના પ્રભાવે સગતિને પામ્યા છે. તે પછી જેઓ સરળ, ન્યાયવાન, પુણ્યવાન આત્માઓ છે, તેઓના કલ્યાણનું પુછવું જ શું?
એક વાત ખાસ યાનમાં રાખવી કે બીજા સ્થાનમાં કરેલા પાપને એડવા માટે તીર્થસ્થાન છે, પણ જે તીર્થસ્થાનમાં આવીને પણ પાપકર્મ કરવામાં આવે, તે તે પાપકર્મને તીવ્ર વિપાક ભેગવવો પડે છે. દીર્ઘ કાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવાનું થાય છે. (૪) શ્રી સિદ્ધગિરિજીમાં તપ કરવાથી મળતું ફળ નવકારશી કરવાથી બે ઉપવાસ કર્યાનું ફળ મળે છે. પિરિસી , ત્રણ છે પુરિમર્દ્ર , ચાર એકાસણું ,, પાંચ આયંબીલ ,, પંદર ઉપવાસ , એક મહિનાનાં ,
જે શ્રી સિદ્ધગિરિજી ઉપર ચોવિહાર છઠ કરીને સાત ચાત્રાઓ કરે તે ત્રીજે ભવે મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
આ રીતે જેટલી તપશ્ચર્યા થાય તેને લાભ કે ગણે, આ તીર્થમાં મળે છે. માટે પ્રમાદ ર્યા સિવાય અને શક્તિને ગોપવ્યો સિવાય જેમ બને તેમ વધુ તપ કરવાની ભાવના આ તીર્થમાં રાખવી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com