________________
R
L
કે એકવાર એક મુનિવના ભેટ થતાં રાજાએ ધમ સાંભળી દીક્ષા લીધી અને વિવિધ તપા કરવા લાગ્યાં. તમના પ્રભાવે કેટલીક લબ્ધિઓ ઉત્પન્ન થઈ.
ત્રિવિક્રમ મુનિવર કરતા કરતા એક જંગલમ વૃક્ષ નીચે કાઉસ્સગ કરી રહ્યા છે. ત્યાં પેલા પક્ષીને જીવ જે શીલ થયા છે, તેણે મુતિને જોયા, પૂર્વ ભવનાં વેરથી લીલ્લો ક્રમ આવ્યા તેથી મુનિની કદના કરવા લાગ્યું.
થી મુક્તિ શાંત રસમાં ઝીલતા હતા છતાં, ભીલ્લ ઉપર ક્રમ અન્યા અને તેનેવેશ્યા મૂકી, ડી વારમાં જ ભીલ્લ લાક્ડાની જેમ સફ્ળી ગયા. મરણ પામી તેજ અટવીમાં કેસરીસિંહ થયા. ત્યાં પાછા ક્રુતિને જોતાં ત્રાપ મારતા, મુનિમ્મે તેન્દ્રલેશ્યા મૂકી સિંહને મારી નાખ્યા. ત્યાર પછી સિહુને છત્ર દ્વીપટા થયે, ત્યાં પણ મુનિએ દીપડા ઉપર તેજલેશ્યા મૂકી મારી નાખ્યા. દીપડા મરીને સાંઢ થયે, ત્યાં ક્રમ સચેગે મુનિને ભેટા થતાં સાંઢ મુનિને મારવા ધસ્યા એટલે મુનિએ પાછે તેોલેશ્યાથી સાંઢને મારી નાખ્યા. સાંઢ મરીને મહાઝેરી સર્પ થયો. ત્યાં પણ મુનિની તેજોલેશ્યાના ભાગ ખની મરણ પામી, ગરીબ બ્રાહ્મણને ત્યાં પુત્ર રૂપે થયા.
ત્રિવિક્રમમુનિ ક્રતા ફરતા તે ગામમાં આવ્યા. ત્યાં બ્રાહ્મણ પુત્રના વ્હેવામાં આવતા મુનિને લાકડી અને મુષ્ઠિ વડે મારવા લગ્યે, ત્યાં મુનિએ તેોલેફ્સા મૂકી બ્રાહ્મણુને મારી નાખ્યા. બ્રાહ્મણ મરીને પુણ્યયેાગે વાણારસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com