SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ * નમઃ | तीर्थाधिराज श्री आदिनाथाय नमो नमः . श्री दान-प्रेम जंबूसूरीश्वरगुरुभ्यो नमः . . श्री गिरिराज स्पर्शना IIIIIt if (૧) શ્રી ગિરિરાજને મહિમા. - શ્રી શત્રુંજય ગિરિરાજ એટલે પ્રાયઃ શાશ્વત મહાતીર્થ. શાશ્વત એટલે કેઈએ કદી નહિ બનાવેલું, અનંતા અનંત કાલથી વિદ્યમાન અને ભવિષ્યમાં પણ અનંત અનંત કાલ રહેનારું પ્રાયઃ એટલા માટે કે, આ શ્રી શત્રુ મહાતીર્થ પ્રમાણમાં વધઘટ થયા કરે છે. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034828
Book TitleGiriraj Sparshana
Original Sutra AuthorN/A
AuthorNityanandvijay
PublisherJambuswami Jain Muktabai Agammandir
Publication Year1962
Total Pages248
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy