________________
આ સિદ્ધગિરિ પહેલા આરામાં એંશી જનને વિસ્તાર બીજા આરામાં સીત્તેર જને, ત્રીજા આરામાં સાઠ રોજને ચોથા આરામાં પચાસ એજને, પાંચમાં આરામાં બાર ભેજને અને છેવટે છઠ્ઠા આરામાં સાત હાથ જેટલા પ્રમાણવાળે રહેશે.
આ તીર્થનું પ્રમાણ અવસર્પિણી કાલમાં ઘટતું જાય છે. જ્યારે ઉત્સર્પિણી કાલમાં વધતું જાય છે. આવતી ઉત્સર્પિણીના પહેલા અરમાં સાત હાથ, બીજા અરામાં બાર યેજન, ત્રીજા આરામાં પચાસ, જન, ચેથા આરામાં સાંઠ એજન, પાંચમા આરામાં સીતેર જન, અને છઠ્ઠા આરામાં એંસી એજનને થવાને, પરંતુ આ તીર્થને મહિમા તે એક સરખા રહેવાને.
શ્રી રાષભદેવ ભગવાનના વખતમાં ત્રીજા આરાના અંતે આ ગિરિરાજ મૂલમાં પચાસ એજન, ઉપર દશ જન અને ઉંચાઈમાં આઠ યેાજનને હતે.
અઢીદ્વીપમનુષ્યક્ષેત્રમાં ધર્મની સામગ્રીવાળા પાંચ મહાવિદેહક્ષેત્રો પાંચ એવતક્ષેત્રો અને પાંચ ભરતક્ષેત્રો છે. (જબૂદ્વીપમ ૧ભરત ૧ અરવત, ૧ મહાવિદેહ, ધાતકી ખંડમાં ૨ ભરત, ૨ અરવત, ૨ મહાવિદેહ, પુષ્કરાઈ દ્વીપમાં ૨ ભરત, ૨ અરવત, ૨ મહાવિદેહ આવેલા છે.) આ શાશ્વત શત્રુજ્ય મહાતીર્થ તે આપણે જ્યાં રહીએ છીએ તેજ જંબુદ્વીપમાં આવેલું છે, આપણા સૌને જન્મ આ મહાતીર્થની મનહર છાયામાં થયેલ છે. તે આપણે મહાન પદય ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com