________________
(૩) યાત્રા કરવાથી મળતું ફળ
શ્રી નંદીશ્વર દ્વીપની યાત્રા કરતાં, બમણું ફળ કુંડલગિરિની યાત્રામાં, ત્રણગણું રૂચકગિરિની યાત્રામાં, ચારગણું ગજદંતના તીર્થમાં, આઠગણું જ ભૂવૃક્ષના શાશ્વત
ત્યની યાત્રામાં, એવી સગણું ઘાતકીખંટના ચૈત્ય દર્શનમાં છત્રીસગણું પુષ્કરાના ચિત્ય દર્શનમાં, છત્રીશગણું મેરૂ પર્વતના ચિત્યયાત્રામાં છત્રીસ હજારગણું શ્રી સમેતશીખરની યાત્રામાં, લાખગણું અંજનગિરિની યાત્રામાં, દશલાખગણું અષ્ટાપદતીર્થની યાત્રામાં અને કેડગ શું ફળ શ્રી સિદ્ધાચલતીર્થની યાત્રામાં મળે છે. | શ્રી નંદીશ્વરદ્વીપની યાત્રા કરતાં કેડગણું ફણ આ તીથમેં પ્રાપ્ત થાય છે તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે, કે
અહીં જે શુદ્ધ અને હિંસક પ્રાણીઓ છે તે પણ ત્રણ લવમાં ઉત્તમ સિદ્ધિપદને પામે છે. જે અભવ્ય અને પાપી જીવે છે, તે આ તીર્થના દર્શને પણ કરી શકતા નથી. રાજ્ય વગેરે કદાય મેળવી શકાય, પણ આ તીર્થ મળવું અતિ દુર્લભ છે”
આ તીર્થના પ્રભાવે નરકગતિમા જવા ચેચ આત્માએ પણ દેવલોકની ગતિ કેવી રીતે પ્રાપ્ત કરી તે નીચેની કથા વાંચવાથી ખ્યાલ આવી જશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com