________________
આ છે પ્રભુને કેશર અને ચંદમથી પૂજન કરનારા અખંડ લક્ષ્મીવાળા થઈ કીર્તિરૂપ સુગંધીના ભાગીદાર થાય છે
૮ પ્રભુને બરાશથી પૂજન કરનારા જગતમાં શ્રેષ્ઠ બને છે અને શત્રુના ભયથી મુક્ત થાય છે. '
૯ પ્રભુને કસ્તુરી અગરુ અને કેશરથી પૂજન કરનારા જગતમાં ગુરુપદને પામે છે.
૧૦ પ્રભુનું અર્ચન કરનારા ત્રણે જનું તને પિતાની કીર્તિથી વાસિત કરી, આ લોકમાં નિરોગી થાય છે અને પરલોકમાં સદગતિને પામે છે. '
૧૧ સુગંધિ પુષ્પોથી પૂજા કરનાર સુગંધી શરીર વાળા અને ત્રણેકને પૂજવા વ્ય બને છે.
૧૨ સાધારણ ધૂપ કરનારને ૧૫ ઉપવાસ અને કર્યું શદિ મહાસુગંધી પદાર્થોથી માસખમણનું ફળ પ્રાપ્ત થાય છે.
૧૩ અખંડ અક્ષત ચઢાવનારને અખંડ સુખસંપત્તિ મળે છે. અને સઘળા મરથ પૂર્ણ થાય છે.
૧૪ દીપક પૂજા કરનારા શરીરની શાંતિ દેદિપ્યમાન થાય છે, અને સંસાર સંબંધી અંધકાર નાશ પામે છે, મંગલદીપથી માંગલિક પ્રાપ્ત થાય છે.
૧૫ નેવેદ્ય પૂજા કરનારને મિત્રતા વધે છે. ૧૬ ફલ પૂજા કરનારને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે.
૧૭ આભૂષણે ચઢાવનાર ત્રણે ભુવનમાં અલંકાર ભૂત બને છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com