________________
આશ્રવ અધ્યયન
देह य सीसोवहारे “विविहोसहि-मज्ज - मंस भक्खऽन्न પાળ-મલ્હાણુઝેવળ-વ-નહિ-૩ખ-સુગંધિ-ધૂવાવાર
पुप्फ फलसमिद्धे । ”
“पायच्छित्तं करेह, पाणाइवायकरणेणं बहुविहेणं વિવરી ખાય-નુસ્મુમિ-પાવ-સહ-અસોમાહ-પરિય
अमंगल निमित्त पडिघायहेउं ।"
“વિત્તિષ્ઠેયં રેહા”
“મા વેદ વિત્તિ વાળું ।”
“सुट्टु-हओ सुट्टु हओ सुट्टु छिन्नो भिन्नत्ति उवदिसंता एवं विहं करेंति अलियं ।”
मण वायाए कम्मुणा य अकुसला अणज्जा अलियाणा अलिय-धम्मनिरया अलियासु-कहासु अभिरमंता तुट्ठा अलियं करेत्तु होइ य बहुप्पगारं ।
- પહ. આ. ર્, સુ. પ્૬-૬૭
૨૮, મુસાવાયસ્ત છું
तस् य अलियस फलविवागं अयाणमाणा वड्ढेंति, महब्भयं अविस्सामवेयणं दीहकालं बहुदुक्खसंकडं નરય-તિરિય નોřિ ।
तेण य अलिएण समणुबद्धा आइद्धा पुणब्भवंधकारे भमंति भीमे दुग्गतिवसहिमुवगया ।
ते य दीसंति इह दुग्गया दुरंता परसवा अत्थ-भोगपरिवज्जिया असुहिया फुडियच्छवि बीभच्छविवन्ना खरफरूसविरत्तज्झामज्झसिरा, निच्छाया लल्लविफलवाया
Jain Education International
૨૮.
૧૩૭૭
કષ્ટ નિવારવા નિમિત્તે અનેક પ્રકારની ઔષધિયો, મધ, માંસ, મિષ્ઠાન, અન્ન, પાન, પુષ્પમાળા, ચંદન, લેપન, ઉબટન, દીપક, સંગંધિત ધૂપ, પુષ્પો તથા ફળોથી પરિપૂર્ણ વિધિપૂર્વક પશુઓના મસ્તકોનું બલિદાન હોવું જોઈએ.
અશુભ સૂચક વિવિધ પ્રકારના ઉત્પાત, દુ:સ્વપ્ન, અશુભ શકુન,કૂરગ્રહોનું પ્રકોપ અમંગળ થવાના નિમિત્ત રૂપ અંગ ફરકવું આદિ અમંગળ બનાવોના નિવારણને માટે અનેક પ્રકારે પ્રાણી હિંસા કરો. "અમુક વ્યક્તિની આજીવિકાનો વિનાશ કરો.” કોઈને પણ કંઈ દાન ન આપો.”
તે દુષ્ટને માર્યો તે ઠીક કર્યું. તેને છિન્નભિન્ન કરી નાખ્યો તે ઘણું સારું કર્યું.
આ પ્રમાણે કોઈનાં પણ પૂછ્યા વગર પણ બીજાને કહેતા તે અસત્ય બોલનારા લોકો જો સ્વરૂપની અપેક્ષાએ અસત્યવાદી મનથી, વચનથી, કાયાથી અસત્ય બોલ્યા કરે છે. ભાષા સમિતિથી રહિત જીવો હોય છે. મિથ્યામતનું અનુસરણ કરવાવાળા હોય છે. જે અસત્યમાં લીન રહે છે. મિથ્યા વાર્તાઓમાં રસ લે છે. એવા અનાર્યજન એ વિવિધ પ્રકારનાં મિથ્યા વચનો બોલીને તે પશ્ચાત્તાપ કરતા નથી પણ રાજી થાય છે. મૃષાવાદનું ફળ :
પૂર્વોક્ત મિથ્યાભાષણનાં ફળ-વિપાકથી અનજાન તે મૃષાવાદી અત્યંત ભયંકર વેદનામય તથા વિવિધ પ્રકારનાં દુઃખોવાળી નરક અને તિર્યંચયોનિને વધારે છે. તે અસત્ય ભાષણ કર્મથી બંધાયેલા તે જીવો નરક-તિર્યંચના લાંબા સમય સુધી દુ:ખોનો અનુભવ કરી ફરી-ફરીને જન્મ લેવા રૂપ ભયંકર અંધકારમાં ભ્રમણ કરે છે.
જો કદાચ તેઓ કોઈ પણ કારણે મનુષ્યલોકમાં ઉત્પન્ન થાય છે તો પણ અત્યંત દુ:ખયુક્ત સ્થિતિમાં નજરે પડે છે. તેઓ સદા દારિદ્રયના દુઃખોથી પીડાય છે, તેમના જીવનનો અંત દુઃખોથી જ આવે છે, તે પરાધીન દશા ભોગવે છે. અર્થ ભોગથી તેઓ રહિત હોય છે, નિરંતર ઉપાધિઓથી પીડાયા કરે છે. તેમના શરીરની ત્વચા દાદ, ખજવાલ આદિથી વિકૃત થઈ જાય છે. જેથી ભયાનક કુરુપવર્ણવાળા થાય છે. સ્પર્શ કઠોર હોય છે, સૌંદર્ય રહિત હોય છે, તેમનું તેજ ચાલ્યું જાય છે. નિઃસાર શરીરવાળા અને શોભારહિત હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org