________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૯૯
णवरं- असंखेज्जाओ अब्भहिओ भाणियब्वो,
सेसं तं चेव-जाव-सत्तसंजोगस्स पछिमो आलावगो
વિશેષ: અહીં સંખ્યાતની બદલે “અસંખ્યાત” પદ કહેવું જોઈએ. શેષ બધુવર્ણન પૂર્વવત જાણવું જોઈએ. સપ્તસંયોગીનું અંતિમ આલાપક આ છે - અથવા અસંખ્યાત રત્નપ્રભામાં, અસંખ્યાત શર્કરા પ્રભામાં ચાવતુ- અસંખ્યાત અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.
अहवा असंखेज्जा रयणप्पभाए, असंखेज्जा सक्करप्पभाए -जाव- असंखेज्जा अहेसत्तमाए होज्जा।
- વિયા. સ.૬, ૩.૩૨, મુ.૨૭ ९५. उक्कोस णेरइयाणं विवक्खाप. उक्कोसा णं भंते ! नेरइया नेरइयप्पवेसणए णं किं
रयणप्पभाए होज्जा -जाव- अहेसत्तमाए होज्जा?
उ. गंगेया ! सव्वे वि ताव रयणप्पभाए होज्जा,२
१. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य होज्जा,
२. अहवा रयणप्पभाए य, वालुयप्पभाए य होज्जा,
રચTUITU 4,
-૬ . -નારં- માં સત્તમા ટોન્ગ I (૬)
૯૫. ઉત્કૃષ્ટ નૈરયિકોની વિવક્ષા : પ્ર. ભંતે ! નૈરયિક જીવ નૈરયિક ઉત્પત્તિ સ્થાન દ્વારા
પ્રવેશ કરતા ઉત્કૃષ્ટ પદમાં શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે -ચાવત- અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન
થાય છે ? ઉ. ગાંગેય ! ઉત્કૃષ્ટ પદમાં બધા નૈરયિક રત્નપ્રભામાં
ઉત્પન્ન થાય છે. (દ્ધિકસંયોગી ૬ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા અને શર્કરા પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩-૬. આ પ્રમાણે વાવત- અથવા રત્નપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૬) (ત્રિકસંયોગી ૧૫ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરપ્રભા અને વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨-૫. આ પ્રમાણે ચાવતુ- અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૬. અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે -યાવતુ૭-૯, અથવા રત્નપ્રભા, વાલુકાપ્રભા અને અધસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૧૦. અથવા રત્નપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે.
१. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य, वालुयप्पभाए य होज्जा, २-५. एवं-जाव-अहवारयणप्पभाए, सक्करप्पभाए , મહેસત્તમાકુ હોન્ના,
६. अहवा रयणप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए ચ હોખ્ખા -ગા७-९.अहवारयणप्पभाए, वालुयप्पभाए, अहेसत्तमाए
હોન્ના, १०. अहवारयणप्पभाए, पंकप्पभाए य,धूमप्पभाए ય હોના,
૧. એક સંયોગીનાં ૭, દ્વિકસંયોગીનાં ૨૫૨, ત્રિકસંયોગીનાં ૮૦૫, ચતુષ્ક સંયોગીનાં ૧૧૯૦, પંચ સંયોગીના ૯૪૫,
છસંયોગીનાં ૩૯૨ તેમજ સપ્ત સંયોગીનાં ૭ ભંગ થાય છે. આ પ્રમાણે કુલ ૩૬૫૮ ભંગ થાય છે. આ અસંયોગી (એક સંયોગી)નો પ્રથમ ભંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org