________________
૨૧૦૪
૩. ગોયા!સમુષ્ટિમમનુસ્મેનુવાદોષ્ના, વ્યવવतियमणुस्सेसु वा होज्जा ।
अहवा एगे सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ।
अहवा दो सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ।
एवं एक्केक्कं ओसारितेसु -जावअहवा संखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ।
प. असंखेज्जा भंते ! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ?
उ. गंगेया ! सव्वे वि ताव सम्मुच्छिममणुस्सेसु होज्जा ।
૫.
अहवा असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, एगे गब्भवक्कंतियमणुस्सेसु होज्जा,
अहवा असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु, होज्जा, दो गब्भवक्कंतियमणुस्सेसु होज्जा,
एवं - जाव- असंखेज्जा सम्मुच्छिममणुस्सेसु होज्जा, संखेज्जा गब्भवक्कंतियमणुस्सेसु होज्जा ।
प. उक्कोसा भंते! मणुस्सा मणुस्सपवेसणएणं पविसमाणे किं सम्मुच्छिममणुस्सेसु होज्जा, गब्भवक्कंतियमस्से होज्जा ?
उ. गंगेया ! सव्वे वि ताव सम्मुच्छिममणुस्सेसु होज्जा ।
अहवा सम्मुच्छिममणुस्सेसु वा होज्जा, गब्भवक्कंतियमणुस्सेसु वा होज्जा ।
- વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૨૬-૪૦
१००. मणुस्सपवेसणगस्स अप्प - बहुत्तं
एयस्स णं भंते ! सम्मुच्छिममणुस्सपवेसणगस्स गब्भवक्कं तियमणुस्सपवेसणगस्स य कयरे જ્યરહિતો અપ્પા વા -નાવ- વિસેસાદિયા વા ?
૩. ગંગેયા ! ?. તત્વોને વ્યવવતિયમસ્મ
पवेसणए,
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૩
ઉ. ગાંગેય ! તે સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને ગર્ભજ મનુષ્યોમાં પણ ઉત્પન્ન થાય છે. અથવા એક સમ્પૂર્ચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા બે સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ઉત્તરોત્તર એક-એક વધારતાં -યાવત્અથવા સંખ્યાત સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! અસંખ્યાત મનુષ્ય, મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું સમ્મચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગાંગેય ! તે બધા સમૂચ્છિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
અથવા અસંખ્યાત સમૂર્ચ્છમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને એક ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અથવા અસંખ્યાત સમ્મકિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને બે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
આ પ્રમાણે –યાવત્- અસંખ્યાત સમૂકિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે અને સંખ્યાત ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
પ્ર. ભંતે ! ઉત્કૃષ્ટ મનુષ્ય, મનુષ્ય ઉત્પન્ન સ્થાન દ્વારા પ્રવેશ કરતાં શું સમ્રૂશ્ચિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે કે ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગાંગેય ! તે બધા સમ્રૂશ્રિમ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે,
અથવા સમૂચ્છિમ મનુષ્યોમાં અને ગર્ભજ મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે.
૧૦૦, મનુષ્ય ઉત્પત્તિ સ્થાનનો અલ્પબહુત્વ :
પ્ર. ભંતે ! સમૂચ્છિમ મનુષ્ય ઉત્પન્ન સ્થાન અને
ગર્ભજ-મનુષ્ય-ઉત્પન્ન સ્થાન આ (બંનેમાં)થી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગાંગેય ! ૧. બધાથી થોડા ગર્ભજ - મનુષ્ય ઉત્પન્ન સ્થાન છે.
For Private Personal Use Only
www.jainelibrary.org