________________
૨૧OO
દ્રવ્યાનુયોગ ભાગ-૩
११-१४. एवं रयणप्पभं अमुयंतेसु जहा तिण्हं तियासंजोगो भणिओ तहा भाणियब्वं जाव
१५. अहवा रयणप्पभाए, तमाए य, अहेसत्तमाए ચ હોન્ના | ()
१. अहवा रयणप्पभाए य, सक्करप्पभाए य, वालुयप्पभाए य, पंकप्पभाए य होज्जा, २. अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, धूमप्पभाए य होज्जा -जाव३-४. अहवा रयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, अहेसत्तमाए य होज्जा, ५.अहवारयणप्पभाए, सक्करप्पभाए,पंकप्पभाए, धूमप्पभाए य होज्जा, ६-१९. एवं रयणप्पभं अमुयंतेस जहा चउण्हं चउक्कसंजोगो भणिओ तहा भाणियवं-जाव
२०. अहवा रयणप्पभाए, धूमप्पभाए, तमाए, મહેસત્તમ દોન્ના, (૨૦)
૧૧-૧૪. જે પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વગર ત્રણ નરયિક જીવોનાં ત્રિકસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ -વાવ૧૫. અથવા રત્નપ્રભા, તમcપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૧૫) (ચતુઃસંયોગી ૨૦ મંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા અને પંકપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા અને ધૂમપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે -યાવત૩-૪. અથવા રત્નપ્રભા, શર્કરપ્રભા, વાલુકાપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૫. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૬-૧૯. જે પ્રમાણે રત્નપ્રભાને છોડ્યા વગર ચાર નૈરયિક જીવોનો ચતુઃસંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ ભંગ કહેવા જોઈએ –ચાવત૨૦. અથવા રત્નપ્રભા, ધૂમપ્રભા, તમપ્રભા અને અધ:સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (૨૦) (પાંચ સંયોગી પંદર ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને ધૂમપ્રભામાં ઉત્પન્ન થાય છે. ૨. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે. ૩. અથવા રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા અને અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. ૪. અથવા રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, ધૂમપ્રભા અને તમઃપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. પ-૧૪, રત્નપ્રભાને છોડ્યા વગર જે પ્રમાણે પાંચ નૈરયિક જીવોનાં પાંચ સંયોગી ભંગ કહ્યા છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. ૧૫. અથવા-ચાવત-રત્નપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા તમપ્રભા અને અંધ સપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(૧૫) (છ સંયોગી છ ભંગ-) ૧. અથવા રત્નપ્રભા, શર્કરામભા ચાવતુ-ધૂમપ્રભા અને તમ:પ્રભામાં ઉત્પન્ન થાય છે.
१.अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, धूमप्पभाए य होज्जा, २.अहवारयणप्पभाए,सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, तमाए य होज्जा, ३.अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, पंकप्पभाए, अहेसत्तमाए य होज्जा, ४. अहवारयणप्पभाए, सक्करप्पभाए, वालुयप्पभाए, धूमप्पभाए, तमाए य होज्जा, ५-१४. एवं रयणप्पभं अमुयंतेसु जहा पंचण्हं पंचकसंजोगो तहा भाणियव्वं ।
१५. -जाव- अहवा रयणप्पभाए, पंकप्पभाए, ધૂમખુમાણ, તમા, મહેસમાણ હોન્ના ! (૫)
१. अहवा रयणप्पभाए, सक्करप्पभाए -जावधूमप्पभाए, तमाए य होज्जा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org